જી.એસ.ટીમાં પડતી મુશ્કેલી અંગે ટેક્ષ બાર એસ્સો અને વેપારી મંડળ દ્વારા સંયુકત વાણીજિયક વેરા કમિશનર એસ.એમ.સક્સેનાને રજૂ આત કરવામાં આવી.

જી.એસ.ટીના રિટર્ન 2 જે ભરવું ઓછા સમયમાં ખૂબ જ મુશ્કેલી હોય અને તેમાં એક એક એન્ટ્રી  ચેક કરી ને સ્વીકારવું અથવા ડિલીટ કરવાનું હોય છે. એક વેપારી ને એક મહિનામાં 100 થી 200 સમાન્ય રીતે ખરીદીની એન્ટ્રી હોય છે, તો ટૂક સમયમાં કેવી રીતે રિટર્ન ભરી શકે?

વિશેષમાં gst ના કાયદા જેટલા સરસ અને સરળ છે તેની સામે તેની પ્રક્રિયા એટલી જ જટિલ છે, જેને સમજતા વેપારીને સમય લાગશે.  આવી અનેક રજૂઆત કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.