હિંગોળગઢ સહિતના વિસ્તારોમાં ઇકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડીને વિકાસના કાર્યો પાર પાડવા ગુજરાત સરકારની ક્વાયતને મળતો હકારાત્મક પ્રતિભાવ: પ્રવાસન સહિતના ક્ષેત્રોને થશે ફાયદો

ઈકો સેન્સીટીવ ઝોન એક એવો જટીલ કાયદો હતો. જેનાી સનિકોમાં ભારે રોષ છવાયો હતો. ઈકો સેન્સીટીવ ઝોનના કાયદાી તેઓ તેની માલીકીની જગ્યામાં સહેજ પણ વિકાસલક્ષી કામ ન કરી શકતા અને જો તેઓએ કામ કરવું હોય તો તેઓને કેન્દ્ર સરકારી મંજૂરી લેવી પડતી. અનેકવિધ વિરોધો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા કે, ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવામાં આવે. જો આપણે ભૂતકાળની વાત કરીએ તો ઈકો સેન્સીટીવ ઝોન જો હોત તો વન્યપ્રાણી જેવા કે, સાવજોનું સંરક્ષણ કરવું ખુબજ મુશ્કેલ બની જાત કારણ કે, સિંહ અને મનુષ્ય એકબીજાના પુરક છે. જે કોઈ નહોતા સમજી શકતા પરંતુ હકીકત તો એ જ છે કે, સિંહોનું સંરક્ષણ માત્ર સનિક અને નેસ્ડામાં રહેતા લોકો જ કરી શકે.

પાર્લામેન્ટરી કમીટી જે ૧૭મી જાન્યુઆરીએ રેણુકા ચૌધરીની આગેવાનીમાં આવી હતી. તેઓએ માત્ર એક દિવસ રહી અને જણાવ્યું હતું કે, વન્ય પ્રાણીઓનું જતન તું ની. જેી ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડી ના શકાય. પરંતુ વાત એ સામે આવે છે કે પાર્લામેન્ટરી કમીટીએ જે નિવેદન દીધુ તે અનેક વન્ય પ્રાણીઓી વિવિધતાસભર હોય છે. કારણ કે, વન્ય પ્રાણીઓની પ્રકૃતિ એક સમાન હોતી ની. જયારે પાર્લામેન્ટરી કમીટી દ્વારા સિંહોને પણ અન્ય વન્ય પ્રાણીઓની સરખામણીએ સરખાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે સિંહોની પ્રકૃતિ એવી છે કે, તે હિંસક છે પરંતુ વાઘ અને દિપડા જેવી પ્રકૃતિ ની. તેને લોકોની હુંફ મળવાી તે મોજ મસ્ત રહે છે.

પાર્લામેન્ટરી કમીટીના નિવેદની જે સનિકોમાં રોષ ઉઠવા પામ્યો હતો તેને ડામવા એકસ્પર્ટ પેનલે ખુબજ મહત્વપૂર્ણ નિર્ણય લીધેલો છે. ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવા ગીર સહિત નાલસરોવર તા હિંગોળગઢ સહિત અન્ય વિસ્તારો જે ઈએસઝેડની હદમાં આવતા હતા તેને બાકાત કરી દેવામાં આવ્યા છે. એકસ્પર્ટ કમીટી જે ડોકટર અમીતા પ્રસાદની અધ્યક્ષતામાં કે જેઓ મીનીસ્ટ્રી ઓફ એન્વારમેન્ટ અને કલાઈમેન્ટ ચેન્જના એડિશ્નલ સેક્રેટરી છે તેઓએ જણાવ્યું હતું કે, ઈકો સેન્સીટીવ ઝોનની હદ ગીર વિસ્તારમાં ૦ થી ૦.૫ કિ.મી. કરવામાં આવશે. તે સીવાય એક પણ વિસ્તારને ઈએસઝેડની હદમાં નહીં રાખવામાં આવે. આ નિવેદની એક વાત સ્પષ્ટ ાય છે કે, તાલાલા વિસ્તારને પણ ઈકો સેન્સીટીવ ઝોનની હદમાંી હટાવી દેવામાં આવ્યો છે. જેી તાલાલા સહિત અનેક વિસ્તારો વિકાસ પામશે.

સરકાર દ્વારા જે પ્રપોઝલ હા ધરવામાં આવ્યું હતું તેમાં સરકારની માંગ હતી કે, નદી કાંઠાનો વિસ્તાર ઈકો સેન્સીટીવ ઝોનમાં ન આવે પરંતુ એકસ્પર્ટ પેનલ દ્વારા નદી કાંઠાના વિસ્તારને ૦.૫ કિ.મી. સુધી લંબાવવામાં આવ્યો છે. કારણ કે, નદી કાંઠે વન્ય પ્રાણી જેવા કે, સિંહોની અવર-જવર રહેતી હોય છે. હાલની સિંહોની વાત કરીએ તો અત્યારે ગીર વિસ્તારમાં ૫૨૩ સિંહ, ૨૨ હજાર સ્કવેર કિ.મી.માં રહેલા છે. સરકાર દ્વારા એકસ્પર્ટ પેનલને રજૂઆત કરવામાં આવી હતી કે, સનિકોમાં ભારે રોષ છવાયેલો છે અને ઈકો સેન્સીટીવ ઝોનની હદમાં કોઈ પણ જાતનું ક્ન્સ્ટ્રકશન ની ઈ શકતું. જેમ કે, ઘર, શાળા, કોલેજો, હોસ્પિટલો, કુવા તા રોડ જેી આ વાતને ધ્યાને લઈ એકસ્પર્ટ પેનલ દ્વારા ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસીક નિર્ણય લેવાયો છે.

૧૯ અને ૨૯ ઓકટોબર ૨૦૧૬ના રોજ જે ઈકો સેન્સીટીવ ઝોનની બેઠક યોજાયેલી હતી. તેમાં જ ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવાનો ઐતિહાસીક નિર્ણય લઈ લેવાયો હતો. વધુમાં એકસ્પર્ટ કમીટીના ચેરપર્સને સુચન કરતા જણાવ્યું હતું કે, ગીર સેુચ્યુરીમાં ભારે વિકાસની તકો પડેલી છે અને ઈન્ટરનેશનલ રેકગ્નીશન પણ મળેલું છે. જેી ઈએસઝેડની બાઉન્ડ્રી જો ઘટાડી દેવામાં આવે તો પણ વન્ય સૃષ્ટિ તા વન્ય પ્રાણીઓને સહેજ પણ તકલીફ નહીં પહોંચે.

આ મહત્વપૂર્ણ નિર્ણયના કારણે અંતે એક વાત સ્પષ્ટ છે કે, એકસ્પર્ટ પેનલ અને રાજય સરકાર સનિકોની વ્હારે આવેલી છે. ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટવાી સનિકો પોતાની માલીકીની જમીનોમાં જે ફેરફાર કરવા માંગતા હશે તે કરી શકશે. સો સો ગીર સેુચ્યુરી એક પર્યટક સ્ળ તરીકે ઓળખાય છે ત્યારે પર્યટકોને આકર્ષવા વિવિધ હોટેલ, રિસોર્ટ અને એવા વ્યાપાર જેનાી સનિકોની આમદનમીમાં વધારો ાય તે તમામ વસ્તુ કરી શકશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.