પીવાના પાણીની અને સિંચાઇની સમસ્યાનો હલ: લોકો ખુશખુશાલ

હાલ સમગ્ર પંથક માં ખુબ ઓછો વરસાદ થયો છે અને સુરેન્દ્રનગર જિલ્લા મા વરસાદ નથી વધુ ખાધ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પીવા ના પાણી નથી તંગી સર્જવા નથી ભીતિ હતી ત્યારે ગઈ કાલે તંત્ર દવારા સુરેન્દ્રનગર જીલ્લા ના ધોળી ધજા ડેમ મા પાણી છોડવા મા આવ્યું હતું જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લા ની જનતા ને પીવા ના પાણી નથી સમસ્યા હલ થશે.ધોળી ધજા ડેમ મા નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવતા શહેરનો ધોળીધજા ડેમ થયો ઓવરફ્લો અને પાણી ની આવક વધી…

કેમ ભરાયો સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ?

સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ સાવ તળિયે પહોંચી ગયો હતો ત્યારે આ ડેમ માંથી  બોટાદ તથા તેના અનેક ગામડાઓ મા કેનાલ મારફતે પાણી આ ડેમ માંથી આપવા મા આવે છે ત્યારે આ ડેમ ની સપાટી ઘટતા બોટાદ તરફ પાણી ની આવક ઘટી હતી જેને કારણે બોટાદ તરફ પાણી પહોંચાડવા માટે પાણીની આવક ઘટતા પાણી છોડાયું હતું. આ ડેમ મારફતે બોટાદ તરફ કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે

થોડા કેટલાક સમયથી ઝાલાવાડ પંક ના ખેડૂતો દવારા તંત્ર ને અનેક રજૂઆત પાણી માટે કરવા મા આવી રહી છે ત્યારે ગઈ કાલે કોંગ્રેસ ના ૪ ધારાસભ્ય એ પોતે જલ સમાધિ લેશે તેવી ચીમકી આપી હતી ત્યારે ખેડૂતો ના હાલ પાક સુકાઈ રહા છે અને સુરેન્દ્રનગર જીલ્લા તંત્ર દવારા કેનાલો પર થી ખેડૂતો ના મસિનો હટાવી લેવાય યા છે ત્યારે આજે પાણી છોડતા સુ ફરી ખેડૂતો માટે અછે દિન આવશે તે જોવું રહ્યું..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.