અખીલ ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા પુના ખાતે યોજાયેલી ઓલ ઇન્ડીયા ડાન્સ કોમ્પીટીશન તાજેતરમાં યોજાઇ હતી. જેમાં ૮૫૦૦ થી વધુ બાળકોએ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. જેમાં કલાસીકલ મોર્ડન, ફોક, વોકલ, ડ્રામા તથા ઇન્સ્ટુમેન્ટલ જેવી અલગ અલગ સ્પર્ધા યોજવામાં આવી હતી.
પુજા હોબી સેન્ટરના દર્શિલ ગાંધી, કશ્યપ તંતી, ખુશ ઠકકર, નયમ પંડયા, કેવીન સિઘ્ધપુરા, યશ શાહ, મીત ગાંધી, તનવીર શેખ, નીસર્ગ કાગડા, શૌર્ય ભાવસાર, હિમેશ ચૌધરી, ખ્યાબ અંતાણી, નિર્વેદ બાવીસી, યુવરાજ કુંદનાની, આદિત્ય પટેલ, ફેલીકસ બાસીડા, કીયાન બાસીડા, સીમરન તંતી, ડૈઝી વીરડીયા, ખુશી ઉનડકટ, સ્વરા ઉકાણી, રીતીશા વ્યાસ, હર્મન વીરડીયા, પ્રેમ ગાંધી જે ૪ થી ૧૮ વર્ષ સુધીના ર૪ બાળકોએ સ્કેટ પર વંદેમારમ રજુ કરી ઇન્ડીયામાઁ પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે. આગામી ઇન્ટરનેશનલ દુબઇમાં યોજાઇ
જેમાં આ બાળકોનું સિલેકશન થયું છે. આખા ઇન્ડીયામાંથી રપ થી વધારે રાજયોના બાળકોએ સતત ૧૧ દિવસ સુધી ચાલેલી આ કોમ્પીટીશન લીમ્કા બુકમાં સૌથી પાર્ટીસીપેટ બાળકોમાં સ્થાન ધરાવે છે. તથા યુનિસેફ સાથે સંકળાયેલી છે. સૌથી અધરી ગણાતી આ કોમ્પીટીશનમાં જજીસ પણ પદમશ્રી એવોડ તથા ડાન્સીંગ નિણૂર્જ્ઞ જજમેન્ટ કરે છે.