પુલવામા આતંકવાદી હુમલામાં દેશના શહીદ થયેલ જવાનોના પરિવારને મદદરૂપ થવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરોએ પોતાનું એક માસનું માનદ વેતન રકમ રૂ.૬,૧૩,૪૫૦/- આજરોજ સીઆરપીએફ વાઈવ્સ વેલફેરના નામનો ચેક જીલ્લા કલેકટરને સુપ્રત કરતા મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કલ્મેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી
- ગુજરાતનો વિકાસ પતંગ પર્યાવરણ-પ્રકૃતિ સાથે તાલમેલ સાધી વિશ્વમાં ઊંચી ઊડાન ભરશે: ભૂપેન્દ્ર પટેલ
- મહેસાણા : કડી તાલુકાના ઇન્દ્રાડ સીમમાં આવેલ ગોડાઉનમાં નંદાસણ પોલીસના દરોડા