અબતક-રાજકોટ
ચા ની શોધ અને તેના ઉપયોગની શરૂઆત કોણે કરી તે અંગે ઘણા મતમતાંતર છે પરંતુ ચીનના સમ્રાટ નું નામ ચાના પ્રથમ ઉપયોગ કરનાર તરીકે આવે છે પરંતુ જાનુ વૈશ્વિક ફલક પર ફેલાવો અને વૃદ્ધિ ના વપરાશ બનાવવામાં બ્રિટિશ હુકૂમત અંગ્રેજો નું યોગદાન મોટું ગણવામાં આવે છે, ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશમાં ચા”ને ગુડ મોર્નિંગ રીફ્રેશમેન્ટ પીણા તરીકે ઉપયોગમાં લેવાય છે મૂડ બનાવતી ચા ની વિશ્વસ્તરની કોલેટી માં આસામ ની ચા નો નંબર આવે છે તાજેતરમાં જ ગોલ્ડન પર્લ ટી સ્પેશિયલ ચાહ્ ગુવાહાટી ટી ઓપ્શન સેન્ટરમાં સૌથી વધુ એક કિલોના 99.999 રૂપિયાના ભાવે વેચાય હતીદિબ્રુગઢ જિલ્લાની આ ચાય ના અક્ષર માં સૌથી વધુ 99.999 ભાવ બોલાયા છે તે વિક્રમજનક ભાવ હોવાનું ટી સો ના સેક્રેટરી પ્રિયાંશ દતાએ જણાવ્યું હતુંએક વેપારીએ આ હરાજીમાંથી સ્પેશિયલ ચા રૂપિયા99.999 આપીને ખરીદી હતી.
ચાના બગીચાઓમાં કુદરતી રીતે જ જા પૈકી સ્પેશિયલ કોલેટી ની આ ચા દિબ્રુગઢ જિલ્લાના રાહો વાલ વિસ્તારના નહોર્ચૂકબરી ગામ આસપાસ થાય છે અને તે એક એક પગલું કરીને ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે આ ચાને સાત નંબર અને 5001 નંબરથી ઓળખવામાં આવે છે મનોહરી ગોલ્ડ તરીકે ઓળખાતી આ ચા ગયા વર્ષે 14 ડિસેમ્બરે થયેલી હરાજીમાં સૌથી વધુ રૂપિયા99.999 ના ભાવે વેચાઇ હતી અગાઉ સૌથી વધુ ભાવે વેચાઇ જતા નો રેકોર્ડ ઓગસ્ટ 2021માં ગોલ્ડમેડલની ગોલ્ડન બટરફ્લાય 75000 રૂપિયાના કિલો વેચાઇ હતી આ અગાઉ જુલાઈ 2019 માં મનોહરી ગોલ્ડ નો ભાવ 50.000 ગયો હતો પરંતુ આ વર્ષે તો મનોહરી ગોલ્ડ એ સૌથી વધુ 99.999 રૂપિયા પ્રતિ કિલો ની કમાણી કરી હતી