દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત- પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો શરૂ થયો છે. પાકિસ્તાનની બીજો ઝટકો લાગતાં ફખર જમાન પણ ભુવનેશ્વરનો શિકાર બન્યો છે. ફખર 0 રને આઉટ થયો છે. આ પહેલાં ઈમામ ઉલ હક માત્ર 2 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં જ આઉટ થયો હતો. પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 4 ઓવરમાં 3 રન છે. હાલ ક્રિઝ પર બાબર આઝમ અને શોહેબ મલીક રમી રહ્યાં છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યાં છે, હાર્દિક પંડયા અને જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. જ્યારે પાકિસ્તાનની ટીમ યથાવત છે.
Trending
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ વન-ડે જીતવા 239 રનનો લક્ષ્યાંક
- કોર્પોરેશનના ‘પોષણ ઉડાન’માં પુડલા-ઢોકળા જેવી ઘરેલુ વાનગીઓની મહેક
- અમદાવાદ : 8 વર્ષની બાળકીને સ્કૂલની સીડી ચઢતા હાર્ટ એટેકનો હુમલો આવતા મો*ત
- સુરત: રેલવે સ્ટેશન પર મુસાફરો વિફર્યા
- મહિલા સહિત બે વકીલ પર હુમલો : ધારાશાસ્ત્રીઓ લાલઘુમ
- સુરત: લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ
- એસઓજી ટીમે એક જ દિવસમાં નકલી પનીર અને બીડીની મિનિ ફેક્ટરી ઝડપી
- અંજાર: શિવધારા સોસાયટી ખાતે મેઘપર બોરીચી અંડરબ્રિજ લડત સમિતિ દ્વારા મિટીંગ યોજાઈ