છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ આસારામની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજસ્થાન હાઈકોર્ટે આસારામ વિધ્ધ ‘સજા’ની અરજી દાખલ કરી છે. પોતાના જ ગુરૂકુલની સગીરા પર યૌન ઉત્પીડત મામલે ઉમ્રકેદની સજા ભોગવી રહેલા આસારામની સજા સ્થગિત કરવાની અરજી અંગે જોધપુર હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી અને ખંડપીઠે આસારામની અપીલને સુનાવણી માટે સ્વીકાર કર્યો છે. કોર્ટે આ મામલે સરકારને નોટીસ આપી જવાબ માંગ્યો છે.
અપીલ સ્વીકાર કર્યા બાદ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મામલે રેકોર્ડ રજૂ કર્યા આસારામના વકીલ મહેશ બોડાએ દલીલ કરી કે રેકોર્ડ પહેલાથી જ શરતચંદ્રની અરજી માટે હાઈકોર્ટની એકલ પીઠમાં છે. આ સંદર્ભે કોર્ટે સરકારને નોટીસ આપી જવાબ માંગ્યા છે.
આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામ તરફથી પોતાની જમાનતનો પ્રયાસ કરી શ થઈ ગયો છે. રાજસ્થાન હાઈકોર્ટે આસારામની અપીલ પર જસ્ટીસ નિર્મલજીત કૌરની ખંડપીઠમાં સુનાવણી થઈ કોર્ટે આ અરજીની સુનાવણીનો સ્વીકાર કર્યો છે.
મહત્વનું છે કે આવકવેરા ધારા હેઠળ આસારામ સામે થયેલા કેસમાં રાહત આપવામાં આવી અને એક અઠવાડીયા પછી એસએચઓ દ્વારા સોશિયલ મીડીયા પર ધમકી આપવામાં આવી અને તેને રાવણ તરીકે દર્શાવવામાં આવ્યા. તેમના વકીલ ગોકુલેશ બોહરાએ જણાવ્યું હતુ કે, આસારામ અને તેના સહ આરોપીને ૨૫ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આસારામની ૨૦૧૩માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી જોધપૂર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે. અને સંબંધીત કોર્ટે કેટલીય વખત આસારામની જામીન અરજી ફગાવી દીધી હતી. છેલ્લા પાંચ વર્ષની જેલની સજા ભોગવી રહેલા આસારામને પહેલીવાર જામીનની અરજી સ્વીકારવામાં આવી છે.
રાજસ્થાન છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ આસારામની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજસ્થાન હાઈકોર્ટે આસારામ વિધ્ધ ‘સજા’ની અરજી દાખલ કરી છે. પોતાના જ ગુકુલની સગીરા પર યૌન ઉત્પીડત મામલે ઉમ્રકેદની સજા ભોગવી રહેલા આસારામની સજા સ્થગિત કરવાની અરજી અંગે જોધપુર હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી અને ખંડપીઠે આસારામની અપીલને સુનાવણી માટે સ્વીકાર કર્યો છે. કોર્ટે આ મામલે સરકારને નોટીસ આપી જવાબ માંગ્યો છે.
અપીલ સ્વીકાર કર્યા બાદ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મામલે રેકોર્ડ રજૂ કર્યા આસારામના વકીલ મહેશ બોડાએ દલીલ કરી કે રેકોર્ડ પહેલાથી જ શરતચંદ્રની અરજી માટે હાઈકોર્ટની એકલ પીઠમાં છે. આ સંદર્ભે કોર્ટે સરકારને નોટીસ આપી જવાબ માંગ્યા છે.
આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામ તરફથી પોતાની જમાનતનો પ્રયાસ કરી શરૂ થઈ ગયો છે. રાજસ્થાન હાઈકોર્ટે આસારામની અપીલ પર જસ્ટીસ નિર્મલજીત કૌરની ખંડપીઠમાં સુનાવણી થઈ કોર્ટે આ અરજીની સુનાવણીનો સ્વીકાર કર્યો છે.