બે દિવસથી ચાલતી બેઠકો પછી આજે અશોક ગેહલોત રાજસ્થાનનામુખ્યમંત્રી અને સચિન પાયલટને ઉપમુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએગેહલોત અને સચિન પાયલટ સાથે એક તસવીર શેર કરીને તેને રાજસ્થાનની એકતાનો રંગગણાવ્યો હતો.
આજે પણ રાહુલ ગાંધીએ સચીન પાયલટ અને અશોક ગેહલોત સાથે બે કલાક કરતા વધુ બેઠક કરી હતી. આ બેઠક પછી રાહુલ ગાંધીએ અશોક ગેહલોત અને સચિન પાયલટ સાથે ટ્વિટર પર એક તસવીર શેર કરીને લખ્યું હતું- રાજસ્થાનની એક જૂથતાનો રંગ.