અનુસૂચિત જાતિ જનજાતિ માટે વિશિષ્ટ ન્યાયા લય ના ન્યાયાધીશ  મધુસુદન  શર્મા ની કોર્ટ માં ગુરુવારે નાબાલિક છોકરી ના યૌન શૌષણ ના આરોપી આસારામ ને  બપોરે અઢી વાગે હાજર કરાયો હતો ન્યાય લાય પરિસર માં આશારામ ને મીડિયા દ્વારા સવાલ કરાયો હતો કે તમે સંત ની શ્રેણી માં આવો છો કે  કથાકાર ની ?
જેના જવાબ માં આશારામે  જવાબ આપ્યો હતો કે  હું ગધેડા ની શ્રેણી માં આવું છું
આશારામ હંમેશા તેની અજીબ ગરીબ બયાન બાજી થી સમાચારો માં રહે છે જયારે ઘણા સમય થી ચુપી સાધી હતી  જયારે હવે તેને મૌન તોડી  પોતાનો જ બખેડો કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.