269 કોરોના દર્દીના ઘરોને માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરવાયા
કોરોનાની પ્રથમ લહેર ધીમી પડી ત્યારથી શહેર અને જિલ્લામાં કલેક્ટર તંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ અને માઇક્રો ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી બંધ કરાઇ હતી પરંતુ હવે કોરોનાની બીજી લહેરમાં ચિંતાજનક માત્રામાં કોરોનાના કેસ આવી રહ્યાં હોય તંત્ર દ્વારા ફરીથી કોરોનાના દર્દીઓના નિવાસસ્થાનને માઇક્રો ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાનું શરૂ કરાયું છે. ગઇકાલે 269 મકાનને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રવીપાર્ક ટાઉનશીપ, બેડી રીંગ રોડ, ચાવડા નેહલબેનના એક ઘરનો વિસ્તાર. ગોવની ટાવર, પંચવટી ગૌશાળા, રંજનબેન સુરેશચંદ્ર બારીયાના એક ઘરનો વિસ્તાર. હરીયા કોલેજ રોડ,ભરતભાઈ ભગવાનજીભાઈ ગોહિલના એક ઘરનો વિસ્તાર. આનંદ કોલોની, મેન્ટલ હોસ્પીટલ પાસે,પરેશભાઈ રસીકલાલ ખેતાણીના એક ઘરનો વિસ્તાર. ડાયરેકટર રેસી. વાલ્કેશ્વરીનગરી, આસ્થા ઠાકરના એક ઘરનો વિસ્તાર. નર્સીંગ સ્કુલ, સંગીતાબેન જીતેન્દ્રભાઇ રાઠોડના એક ઘરનો વિસ્તાર. નર્સીંગ સ્કુલ, રૂમ નં.13, ઇન્દીરાબેન મહીપતભાઇ સોલંકીના એક ઘરનો વિસ્તાર. સુંદરમ કોલોની, એરફોર્સ, ઉષાબેન દિનેશભાઇ દવેના એક ઘરનો વિસ્તાર. પરીવાર એપાર્ટ. બ્લોક નં.202/ઇ, મેડિકલ કેમ્પસ, યશ વસંતભાઇ ચાવડાના એક ઘરનો વિસ્તાર. સોઢા સ્કુલ, ખોડિયાર કોલોની પાસે, રસીલાબેન રમેશભાઇ ભટકરના એક ઘરનો વિસ્તાર. ગણપતનગર, દિગ્જામ સર્કલ, આરવ હાઈટસ પાસે, અબ્બાસ અહેમદ બુખારીના એક ઘરનો વિસ્તાર. 401, લાભ એપાર્ટ. પાર્ક કોલોની મેઈન રોડ, ઉર્મીલાબેન જે.લાખાણી ના એક ઘરનો વિસ્તાર. સુભાષ માર્કેટ પાસે, દેવુભાનો ચોક, કાંતાબેન પરમારના એક ઘરનો વિસ્તાર. પોલીસ હેડ કવાર્ટર, અનિરૂધ્ધસિંહ નીરૂભા ઝાલાના એક ઘરનો વિસ્તાર. આણંદાબાવાનો ચકલો, કેયુર નંદાસણાના એક ઘરનો વિસ્તાર. રોઝી રોક, પંચવટી, પી.એન. રોડ, ભુત બંગલો, પ્રતિભાબેન શેટીના એક ઘરનો વિસ્તાર. સુભાષ માર્કેટ, ટાંકના ડેલા પાસે, જયાબેન સોલંકીના એક ઘરનો વિસ્તાર. વિનાયક-ર, વાલ્કેશ્વરીનગરી, રવિન્દ્ર શરદચંદ્ર પંડયાના એક ઘરનો વિસ્તાર. વાલ્કેશ્વરીનગરી, સદગુરૂ કોલોની, અલ્પા સીદાભાઈ પાપણીયા તથા સંગીતાબેન સીદાભાઈ પાપણીયાના એક ઘરનો વિસ્તાર. ગોકુલનગર, શ્યામનગર, શેરી નં. 4, ક્રિષ્ના ચેતનભાઈ ભાગ્યતાના એક ઘરનો વિસ્તાર. હોસ્ટેલ નં.3, રૂમ નં.3પ, નવાગામ, રાઠોડ હિતેન હસખુભાઈના એક ઘરનો વિસ્તાર. પ્રણામી ટાઉનશીપ, હર્ષદમીલની ચાલી, રણજીતસાગર રોડ, નરેશભાઈ રવજીભાઈ રૂડકીયાના એક ઘરનો વિસ્તાર. મુલ્લામેડી, ફાતમભાઈ મસ્જીદ, લોટ દરવાની મીલ પાસે, મુરતુઝા, અબ્બાસભાઈ મકાતીના એક ઘરનો વિસ્તાર.
સોલેરીયમ ડી.જી. લાઈન, જી.જી. હોસ્પીટલ પાછળ વિદીશા વિનીતભાઈ બાજપાઈ તથા મંજુબેન વિનીતભાઈ બાજપાઈ તથા માનસ વિનીતભાઈ બાજપાઈના એક ઘરનો વિસ્તાર. સ્વામીનારાયણનગર મેહુલ મહેન્દ્રભાઈ ધ્રુવના એક ઘરનો વિસ્તાર. વિકાસ રોડ સુદામા શેરી એપાર્ટ., જેમીબેન અમીતભાઈ અઘેરાના એક ઘરનો વિસ્તાર. હાલાર હાઉસની પાછળ, સ્વામીનારાયણ સોસા., લીના ચંદ્રેશ અંબાલીયાના એક ઘરનો વિસ્તાર. પાણાખાણ શેરી નં.2, જયકુમાર ગોરીરામના એક ઘરનો વિસ્તાર. વાલ્કેશ્વરીનગરી, બેડા ક્રિષ્ના જીવકુભાઈના એક ઘરનો વિસ્તાર. ઓમ શકિત નં.ર1, કિશોરભાઈ હરીલાલ ભટ્ટી તથા ભગવતીબેન કિશોરભાઈ ભટ્ટીના એક ઘરનો વિસ્તાર. એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, હિતેષભાઈ પ્રભુભાઈ ટાંકના એક ઘરનો વિસ્તાર. રામેશ્વરનગર, કે.પી. શાહની વાડી, બ્લોક નં.251, છાંયાબેન મયુરભાઈ દોડીયાનો એક ઘરનો વિસ્તાર. શિવમ ટાવર, રાજપાર્ક, પુનમ રમેશભાઈ ઢાકન તથા અન્નયો રમેશભાઈ ઢાકના એક ઘરનો વિસ્તાર. રામેશ્વરનગર, નંદનવન, ઝાલા જયપાલસિંહ અજીતસિંહના એક ઘરનો વિસ્તાર. 7/એ પટેલ કોલોની રોડ નં.5 ના છેવાડે, રેખાબેન રશ્મીકાંત પાધનો એક ઘરનો વિસ્તાર. હોસ્ટેલ નં.3, રૂમ નં.43, મેડીકલ કેમ્પસ, ગારપતિયા મૌલિકના એક ઘરનો વિસ્તાર. કબીરપરા રોડ, ખંભાળિયા નાકા બહાર, કિશાનચોક, દેવીબેન કે. રાઠોડના એક ઘરનો વિસ્તાર. પ્રગતિપાર્ક જામનગર વિભાગ-2, માતૃશ્રી એપાર્ટમેન્ટ, એ વીંગ ફલેટ નં.301, જયોતિબેન સુરેશભાઈ પંડયાના એક ઘરનો વિસ્તાર. મંગલદિપ સોસાયટી, હર્ષ રાજેશભાઇ પટેલના એક ઘરનો વિસ્તાર.
રામેશ્વરનગર, વિજયભાઈ મનજીભાઈ ભરવાડના એક ઘરનો વિસ્તાર. બારાદીપ -3 હેમતસિંહ પરબતસિંહ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર. ગાંધીનગર મોમાઇનગર શેરી નં.3, ગર્વમેન્ટ સ્કૂલની બાજુમાં, પ્રિયંકાબા લખધીરસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર. બાલાજી પાર્ક-3, ડિફેન્સ કોલોની એરફોર્સ રોડ, જાડેજા કૃપાલસિંહ મહિપતસિંહના એક ઘરનો વિસ્તાર. ચુડાસમા ઉષાબા પ્રવિણસિંહના એક ઘરનો વિસ્તાર. હાથી કોલોની ઓમકાર એપાર્ટમેન્ટ, પ્રિતીબેન શશીકાંત પુજારાના એક ઘરનો વિસ્તાર. પુષ્પપાર્ક-3, ઢીચડા, વાઘેલા પ્રીતીબા દિલુભાના એક ઘરનો વિસ્તાર. હિંમતનગર શેરી નં.2, રીટા શેશીલ ક્રિષ્યચનના એક ઘરનો વિસ્તાર. પટેલ કોલોની, ગણેશ ટેના. ઓમ સ્કૂલ સામે, ધુ્રવલ રમેશભાઇ કુંડલિયાના એક ઘરનો વિસ્તાર. બ્લોક નં.20/એચ, રોયલ પુષ્પપાર્ક, ખોડિયાર કોલોની, 48/બી, કંડોરિયા દ્રષ્ટિના એક ઘરનો વિસ્તાર. પ્લોટ નં.58/1, શિવ ટાઉનશીપ-2, ઢીચડા રોડ, રો પ્લાન્ટ,સોલંકી મહિપતભાઈ બચુભાઇના એક ઘરનો વિસ્તારનો સમાવેશ થાય છે.