ઓગસ્ટનો મહિનો એટ્લે તહેવારોનો મહિનો અને એમાં પણ જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે, તેવા સમયે દરેક ઘરમાં રોજ કઈકને કઈક નવીન ફારાળ બનતું હોય જ છે. તે ઉપરાંત બહાર હોટેલ એને ફરસાણની દુકાનો પણ ફરલી વાંગીઓથી ભરેલી રહેતી હોય છે. તેવા સમયે મોઘવારીનો વધુ એક માર આ સમયે આવ્યો છે. એટ્લે કે શીંગ તેલના ભાવમાં ફરી એક વાર ભાવ વધારો કારવામાં આવ્યો છે.

સીંગતેલના ભાવ અવરણવાર વધતાં જ જોવા મળ્યા છે, ત્યારે ફરી એક વાર તેમાં વધારો આવતા, ડબ્બાનો ભાવ રૂપિયા 3100 થયા છે. આ વખાતે દબ્બે રૂપિયા 20નો વધારો થયો છે. તો જોવું રહ્યું કે આ માહિનામાં જ્યારે તહેવારોની વણઝાર રહવની છે તેવા સમયે ગૃહિણીઓ પોતાના ઘરનું બજેટ કઈ રીતે સાચવે છે?

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.