આ તે વેડિંગ છે કે પછી આત્મહત્યા, આવા લગ્ન હોતા હશે
લગ્ન એક એવો પ્રસંગ છે જેને યાદગાર બનાવવા માટે વાર વર્ધુ અનેક નવા નવા આઈડિયા શોધતા હોય છે. આપણે જોયું જ હશે કે અનેક વિવિધ રીતે લોકો લગ્નની થીમ નક્કી કરતા હોય છે, પરંતુ હદ તો ત્યારે થાય છે કે જયારે સામાન્ય કરતા કઈક અલગ રીત લગ્નની થીમ ગોઠવવામાં આવે છે. તો આજે પણ કઈક એવાજ લગ્નની થીમ વિષે વાત કરીશ જેનો વિડીઓ સામે આવતા લોકો અચરજ અપમ્યા વગર નોહતા રહ્યા.
લોકો રોમાન્ટિક, લવ, રીલીજીયસ, જેવી થીમ સાથે લગ્ન કરતા હોયો છે. પરંતુ એક કપલે તો લોકોના જીવ તાળવે ચોટી જાય એ રીતે લગ્ન કર્યા હતા. જેમાં વાર વધુની સાથે સાથે લગ્નના મહેમાનોને પણ પહાડ અર્થી કુદકો મારવાની થીમ રાખવામાં આવી હતી. લગ્ન થયા બાદ તુરંત જ કપલ પહાડ પરથી કુદી ગયું હતું, પરંતુ એ તેના લગ્નની થીમનો ભાગ હતો એટલે પુરી સેફટી સાથે એ ગોઠવણ કરવામાં આવી હતી.
આ રિસ્કી થીમ માત્ર વાર વધુ પુરતી જ નહોતી પણ જેટલા મહેમાનો ઉપસ્થિત હતા એ અને પંડિતજી માટે પણ રાખવામાં આવી હતી. અને એ પણ પુરી સેફટી અને સગવડતા સાથે રાખવામાં આવી હતી. જે લોકોએ આ રિસ્ક લીધું હતું તેમના કેટલાંક ડરી પણ ગયા હતા તો સાથે સાથે આ થીમના વખાણ પણ કર્યા હતા. એમાંથી જે લોકો વધુ એક્સાઈતેડ હતા તેમને તો એવું પણ કહ્યું કે રિસ્કી છે ચાત મારે આ થીમ મારા લગ્નમાં પણ રાખવી છે. જ્યાર એ નવ પરણિત યુગલે તેના લગ્નનો છલાંગ લગાવતો વિડીઓ સોશિઅલ મીડિયામાં મુક્યો તો વાઈરલ થયો અને લોકોને પણ ખુબ ગમ્યો.