સાબરકાંઠાના કાકેક્ટરના આદેશ અનુસાર બહારથી આવેલ લોકો ને હોમ ક્વોરન્ટાઈન કરવાના આદેશ આપવામાં આવ્યો છે.
ખેડબ્રમહા તાલુકામાં બહાર થી આવેલા ચોરી છુંપી માણસોને સરકારી કુમાર છત્રાલયમાં લાવવામાં આવ્યા ખેડબ્રમહામાં 36સ્ત્રી અને 10 પુરુષને હોમ ક્વોરોટાઇન કરવામાં આવ્યા
સરકારી કુમાર છત્રાલય ખેડબ્રહ્મામાં હોમકવોરોટાઇન કારેલાને સરકાર દ્વારા બે ટાઇમ જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે