-
ભાગેડુ કે ભાડુતી નેતા હવે કોઈપણ ભોગે સ્વીકાર્ય ની: કિશોરભાઇ રાઠોડ
-
હંમેશા પ્રજા વચ્ચે રહી પ્રજાના કામો કર્યા છે અને કરતા રહેશે: દલસુખભાઈ જાગાણી
-
રાજકોટ(પૂર્વ) ૬૮ ની પ્રજા હવે સાચા સેવકને ઓળખી લેવાનો સમય પાકી ગયો છે: કાનાભાઇ દાંડિયા
-
આપણા પૂર્વ ધારાસભ્ય ’ભાગેડુ’ નીકળ્યો એટલે હવે સયી નેતા જ પરવડશે: અશોકભાઈ લુણાગરિયા
રાજકોટ પૂર્વની બેઠક ૬૮ માં ગત ચૂંટણીમાં મતદારોએ ભાડુતી નેતાને સ્વીકાર્ય બાદ તે ’ભાગેડુ’ નીકળતા હવે સનિક નેતા જ આપનો સાચો હમદર્દ બની શકશે અને આપણી વેદનાઓ ને વાચા આપી સમગ્ર દેશ-રાજ્ય અને શહેરની સો આપણા વિસ્તારનો પણ સર્વાંગી વિકાસ કરી શકશે. ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણી આપણા વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષ ી આપણા વોર્ડના દરેક પ્રશ્નોને વાચા આપી સુપેરે સવલતો કરી આપી છે ત્યારે હવે આપણા સમગ્ર વિધાનસભા વિસ્તારમાંથી તેઓને જંગી બહુમતી થી ચૂંટી લઈને સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ કરી શકીશું એવા વિશ્વાસ સો રાજકોટ(પૂર્વ)-૬૮ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણી એ જુદાજુદા વોર્ડમાં લોકસંપર્કની શરૂઆત કરી પોતાના વિસ્તારમા ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ કર્યા છે.
લોકસંપર્ક દરમ્યાન પ્રત્યેક જ્ઞાતિના લોકો એ આપેલા ઉમળકાભેર આવકારનો એક જ સુર જોવા મળ્યો હતો કે અમારા લોકલાડીલા નેતા અરવિંદભાઈ ને અમોએ સતત ૨ વખત કોર્પોરેશનમાં જીતાડ્યા છે અને હવે રૈયાણીને રાજ્કોટી ગાંધીનગર ચોક્ક્સ પણે પ્રચંડ બહુમતીી હવે ગાંધીનગર જરૂરી પહોચ શે જ તેવો ચિર્તા લોક્ દરમ્યાન ઉમેદવાર અરવિંદભાઈ સો રહેલા વિસ્તારના પટેલ સમાજના અગ્રણી અશોકભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતુ.
પદયાત્રામાં સો રહેનાર પ્રજાપતિ આગેવાન દલસુખભાઈ જાગાણીએ પણ જણાવેલ કે હંમેશને માટે પ્રજાની વચ્ચે રહી વિસ્તારના લોકપ્રશ્નોને પૂરતી વાચા આપનાર અરવિંદભાઈ રૈયાણીને અહીંના લોકોના પ્રશ્નો અને પાયાની જરૂરિયાતો બાબતે સંપૂર્ણ ખ્યાલ હોય અને આ વખતે આપણા વિધાનસભા વિસ્તારના ભાજપાના ઉમેદવાર હોય જબ્બરો ઉત્સાહ વિસ્તારના લોકોમાં દેખાઈ રહ્યો છે. લોકસંપર્ક માં વોર્ડ ન.૪ના દરેક જ્ઞાતિના લોકો હારતોરા કરી ખોબલે ને ખોબલે અરવિંદભાઈ ને વધાવી રહ્યા છે.
વોર્ડ ન. ૪ ના જ રહીશ અને કોળી સમાજના જયેશભાઇ મકવાણા એ પદયાત્રા દરમ્યાન પોતાની લાગણી વ્યક્ત કરેલ કે અમો એકવાર ભાડુતી આગેવાન થી છેતરાઈ ચુક્યા છીએ પરંતુ હવે છેતરવાના ની, ભાડુતી આગેવાન “ભાગેડુ નીકળ્યો હોય હવે આ વખતે તમનેજ અમારો સંપૂર્ણ સા અને સહકાર મળવાનો છે.
રાજકોટ પૂર્વ – ૬૮ માં પારેવડી ચોકી શરુ કરેલી પદયાત્રામાં ભાજ્પના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણી સો બેઠકના પ્રભારી કિશોરભાઈ રાઠોડ , કોર્પોરેટર અશ્વિનભાઈ મોલિયા , સંગઠનના પ્રમુખ સંજયભાઈ ગોસાઈ , મંત્રી કાનાભાઇ દાંડિયા અને પટેલભાઈ તેમજ અશોકભાઈ લુણાગરિયા – પટેલ સમાજના અગ્રણી સો કાર્યકરો જોડાયા હતા અને પેડ લોકસંપર્ક દરમ્યાન વિસ્તારના પટેલ સમાજ , આહીર સમાજ , કોળી સમાજ , દલિત સમાજ સહીત પ્રત્યેલ સમાજમાંી ઉમળકાભેર આવકાર મડ્યો હતો.
પ્રજાનો નેતા પ્રજાની વચ્ચે
વિધાનસભાની ચૂંટણી અને તેના મુરતિયાઓ પ્રમ તબક્કા માટે નક્કી ઈ ગયા હોય ઉમેદવારો પોત પોતાના મત વિસ્તારોમાં લોકસંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે રાજકોટ પૂર્વ વિધાનસભા ૬૮ના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણી બેઠકના પ્રભારી તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સો પદયાત્રા કરી મતદારો સમક્ષ હંમેશા તેઓની સો જ છે. તેવું દૃશ્યમાન થાય છે.