ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ઉદધાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પધાર્યા હતા. ત્યારે તેમનું સમાજના આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. મેપ રીફાઇલ્સ ઇન્ડીયાના લી. ના માલીક અને મહાયજ્ઞના ક્ધવીનર અરવિંદભાઇ પટેલ, બાબુભાઇ જમનાભાઇ પટેલ મંત્રી દિલીપભાઇ પટેલ (નેતાજી), શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ ઉ૫સ્થિત રહી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું મોમેન્ટો આપી દબદબાભેર અભિવાદન કર્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, મધ્યમ દિવસ.
- જાપાનના ‘કિલિંગ સ્ટોન’ની રહસ્યમય વાર્તા, જેના સ્પર્શ માત્રથી મૃ*ત્યુનો દાવો!
- Suzuki એ નવા કલર ટોન સાથે લોન્ચ કરી ન્યુ Suzuki Hayabusa…
- ખરેખર…પાર્કિન્સન રોગ અને સ્ટ્રોકથી અવાજ છીનવાઈ જાય છે???
- ભારતમાં લોન્ચ પહેલા BMW R 1300 R Roadster બજારમાં રજુ, જાણો લોન્ચીંગ ડેટ
- મોટા વરાછામાં વહેલી સવારે તસ્કરોએ કર્યો હાથફેરો
- રાપરમાં ગુન્હેગારો દ્વારા કરાયેલ ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર
- માંગરોળ : પ્રાચીન હનુમાનજી દાદાના મંદિર ખાતે ત્રણ દિવસીય ધર્મોત્સવનું ભવ્ય આયોજન