ગુમ થયેલ બાળકી કિંજલ ને પરિવાર સાથે મિલાપ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના માકરોડા ગામ ની સાત વર્ષની બાળકી ગુમ થયેલ હતી તે બાળકી વેજપુર ગામ માં મળી આવતા whatsapp ગ્રુપ ના બરંડા સંજયભાઈ ધુળજી ભાઈ ના અથાક પ્રયત્નો થી જુદા જુદા વિસ્તારો અને ગામડાઓ માં ફરી આ બાળકીની પૂછતાછ કરી હતી.
સાબરકાંઠા જિલ્લાના જોડ કંપા ગામ સુધી આવ્યા હતા અંતે આ બાળકી મોકરોડા ગામની હોવાનું જાણ થતા તેમના વાલી વારસ ને બોલાવીને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો ખરેખર સંજયભાઈ બરંડા એ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું બંધ થાય એટલે જ કહેવાનું મન થાય કે માનવી ઓ માં માનવતા મરી પરવારી નથી.