• પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.10 કરોડ મકાન બનાવશે..
  • 1290 કરોડ આપી વાંસ મિશન ચલાવાશે…
  • ઓપરેશન ગ્રીન માટે 500 કરોડ આપશે ..
  • કિશાન ક્રેડિટ કાર્ડ હવે પશુપાલકોને મળશે…
  • 4 કરોડ ઘરમાં વીજળી કનેક્શન આપવામાં આવશે ..
  • ધાર્મિક પર્યટક શહેરોમાં હેરીટેજ સિટીની યોજના…
  • રેલવેમાં સેફ્ટી માટે વધુ નાણાની ફાળવણી કરાશે…
  • તમામ સ્ટેશનપર WI-FI અને LED ગોઠવવાનો લક્ષ્યાંક
  • 24 નવી મેડિકલ કોલેજ ખુલશે…
  • તમામ ભારતીય રેલ્વે બ્રોડગેજ થસે
  • 70લાખ નવી નોકરીની તક ઊભી થસે
  • 24નવી મેડિકલ કોલેજો ખુલશે
  • 700નવા એન્જીન બનાવશે
  • બીટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સી ગેરકાદેસર
  • 20 લાખ બાળકોને શાળાએ મોકલવામાં આવશે
  • વિમાકંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ કરાયું
  • 1 લાખ ગ્રામ પંચાયતોને મજબૂત કરાશે
  • બીટકોઈન દેશમાં નહીં ચાલે
  • રેલ્વે માટે 1લાખ 48 હજાર કરોડનું રોકાણ
  • એરપોર્ટની સંખ્યા 5 ગણી કરાશે
  • એક પરિવારને 5 લાખનો મેડિકલ ખર્ચ
  • દેશના દરેક જીલ્લામાં સ્કિલ સેન્ટર બનાવાશે
  • બટાટા, ટમેટા અને ડૂંગળી માટે ઓપરેશન ગ્રીન – ઓપરેશન ગ્રીન માટે રૂ.500 કરોડની ફાળવણી
  • 22 હજાર હાટ કૃષિ બજાર તરીકે વિકસાવાશે
  • કિસાન ક્રેડિટ કાર્ડ હવે ૫શુપાલકો અને માછીમારોને ૫ણ મળશે
  • 42 મેગા ફૂડ પાર્ક બનાવાશે
  • 2 કરોડથી વધુ શૌચાલય બનાવવાની યોજના
  • ગામડામાં 51 લાખ નવા ઘર બનાવવામાં આવશે
  • શહેરોમાં 37 લાખ નવા ઘર બનાવાશે
  • 2022 માં દરેક ગરીબને ઘર આ૫વાનું લક્ષ્ય
  • 8 કરોડ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે
  • 2022 સુધી દરેક ગરીબને ઘર આપવાનું લક્ષ્યાંક
  • દરેક ગરીબને મફત ડાયાલિસીસ સુવિધા આપવામાં આવશે
  • 7 કરોડ શૌચાલય બનાવવાથી મહિલાઓની ગરિમા વધી
  • સિંચાઈ માટે 2600 કરોડ ફાળવાયા
  • 2022 સુધીમાં, 50% થી વધુ એસટી વસતિ અને ઓછામાં ઓછા 20,000 આદિવાસી લોકોના દરેક બ્લોકમાં નવોદય વિદ્યાલયની જેમ ‘એકલવ્ય’ શાળા હશે
  • અમે સ્વચ્છ ભારત મિશન હેઠળ 6 કરોડ શૌચાલયોનું નિર્માણ કર્યું છે, અમારું લક્ષ્ય 2 કરોડ વધુ શૌચાલયો બનાવવાની છે
  • 2022 સુધીમાં સરકાર ‘રિવિવેટલાઈઝિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ્સ’ માં પ્રક્ષેપણ કરવાની યોજના ધરાવે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.