રાજયકક્ષાના કલા મહાકુંભ ૨૦૧૮ અંતર્ગત હેમુગઢવી હોલના મુખ્ય સ્ટેજમાં આજે કથક, ગરબા, કુચીપુડી, ભવાઈ તેમજ મીની થીયેટરમાં ભરત નાટયમ, સુગમ સંગીત, વાસળી અને મૃદંગબમ સ્પર્ધા યોજાઈ હતી.
ઉપરાંત આવતીકાલે સવારે મુખ્ય સ્ટેજ ખાતે ૧૦ કલાકે શાસ્ત્રીય કંઠય સંગીત, ૧૨ વાગ્યે સારંગી, મીની થીયેટરમાં સવારે ૯ કાકે વાયોલીન, ૧૨ કાકે પખવાજ અને બપોરે ૨ કલાકે રાવણ હથ્થો વાધ્યન સ્પર્ધા યોજાશે.