ગુજરાતી ફિલ્મ બગાવતના કલાકાર દિલીપભાઈ દરબાર જેઓ સાસુ વહુની ટી.૨૦ તેમજ લક્ષ્મી સદૈવ મંગલમાં ખૂબજ સારો અભિનય કરેલ છે.જેઓ શાળા નં.૯૨ની શુભેચ્છા મુલાકાત લઈને શાળાના બાળકો સાથે મુકત મને પોતાની ફિલ્મો, નાટકો, અનુભવો તેમજ નાનપણથી કરેલા સંઘર્ષોની રસપ્રદ વાતો કરી હતી તેઓ બાળકો સાથે બાળક બનીને ખૂબજ આનંદ કર્યો હતો. તેમની સાથે વ્રજ ગ્રુપના જયભાઈ ભટ, રાજકોટ જિલ્લા ભાજપના મીડીયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હંસાબેન પંડયાએ કર્યું હતુ.
Trending
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી
- ગુજરાતનો વિકાસ પતંગ પર્યાવરણ-પ્રકૃતિ સાથે તાલમેલ સાધી વિશ્વમાં ઊંચી ઊડાન ભરશે: ભૂપેન્દ્ર પટેલ
- મહેસાણા : કડી તાલુકાના ઇન્દ્રાડ સીમમાં આવેલ ગોડાઉનમાં નંદાસણ પોલીસના દરોડા