માનસિક અને મનોવૈજ્ઞાનિક બીમારીઓનાં આગોતરા ઇલાજ માટે આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ ઉપયોગી
વિશ્ર્વના તબીબી શિક્ષણ ક્ષેત્ર હોય કે વિજ્ઞાન સંશોધનો તમામમાં આટિફિશ્યલ ઇન્ટોલીજીયન્સીના સંશાધનોના પ્રભાવ વધતો જાય છે. માણસ માટે વિકિસત કરવામાં આવેલું મશીન હવે માણસથી પણ વધુ હોશિયાર થતું જતું હોય તેમ બૌઘ્ધિક વિકાસના સમયમાં અત્યારે આર્થિફીશ્યલ ઇન્ટેલીજીયન્સીના સંશોધકો તેની ઉપયોગીતામાં વધુને વધુ માહેર પુરવાર થાય છે.
તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં માનસીક બિમારીઓના આગોતરા ઇલાજ માટે હવે આટિફીશ્યલ ઇન્ટેલીજીયનસી ખુબ જ સારી રીતે ઉપયોગી થઇ રહી છે.
આટિફીશ્યલ ઇન્ટેલીજીયન્સી ના માઘ્યમથી ભાષા અને દર્દીની આંતરીક સંવેદના અને બોલી પરથી અગાવથી જ દર્દીની મનો વીજ્ઞાનીક સ્થિતિનું ભવિષ્ય ભાખી શકાય છે.
આટિફીશ્યલ ઇન્ટેલીજીયન્સી દ્વારા તમારા બોલચાલ અને વાતચીતના હાવભાવ પરથી મનોવિજ્ઞાનીક રોગોની અગમચેતી પારખી શકાશે. મનોવિજ્ઞાનીક મુશ્કેલીઓનો તાગ ભાષા પરથી જ મેળવી શકાય તેવી આટિફીશ્યલ ઇન્ટેલીજીયન્સ ની આ સહમત વિજ્ઞાન જગતની માનસિક દર્દીઓ માટે બ્રહ્માશસ્ત્ર તરીકે ઉપયોગી થશે.
વિશ્વના વૈજ્ઞાનીક અત્યારે આટિફીશ્યલ ઇન્ટેલીજીશીના ઉપયોગ અંગે સારા ગૌણ પરીણામોની સમીક્ષાના સંશોધનોમાં લાગી ગયા છે. ભવિષ્યમાં આટિફીશ્યલ ઇન્ટેલીયીશન્સના સંશાધન રુપી શબ્દો ભાષા ઉપર પણ ખુબ જ મોટો પ્રભાવ પાડશે તેવી આગાહી સાથે આટિફીશ્યલ ઇન્ટેલીઝીયન્શીના ખુબ જ અસરકારક મનોવૈજ્ઞાનિક પ્રભાવ બતાવશે તેવી આગામી કરવામાં આવી છે.
યાંત્રિક શિક્ષણ પઘ્ધતિનો વધતો જતો પ્રભાવથી લોકોની સંવાદ ક્ષમતા વધુે સમૃઘ્ધ બનાવશે અને મનોવિજ્ઞાન રીતે પરોક્ષ રીતે આટિફીશ્યલ ઇન્ટેલિજીયન્સ થી ભાષાના વિકાસ થશે, તાજેતરમાં જ જાહેર પ્રકાશિત કરવામાં આવેલા એનપીજ સાયઝોફેનિયા જનરેલમાં બે ભાષાઓના પૃથ્થકરણનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં સામાન્ય બોલી અને ઇન્ટેલીઝીયન આટિફીશ્યલ ટુર્લની મદદથી વિકીસત ભાષામાં એ આઇથી 93 ટકા વધુ પરફેકશન મળ્યું હતું.
નિષ્ણાંત તબીબો પણ આટિફીશ્યલ ઇન્ટેલીઝીયનના ભાષા પ્રત્યેકના મત વ્યકત કરી શકય ન હતા. વાતા વાતમાં ઉપયોગમાં આવતા અને વારંવાર કાને અથડાતા શબ્દોની અસર નરી આંખે વિશાણુઓને જોવાની કવાયત જોવા ગણાય. પરંતુ આટિફીશ્યલ ઇન્ટેલીઝીયનસથી અવશ્ય પણે ભાષા અને સંસ્કૃતિ પર તેનો પ્રભાવ અવશ્ય દેખાય છે.
ભાષા સાહિત્યમાં આટિફીશ્યલ ઇન્ટેલીઝીયન્સી અને ટેકનોલોજીના ઉપયોગેથી ભાષાની સંવેદના અને તેના ભાવ વ્યકત કરવાની ભવ્ય વધુને વધુ વિકીસત થઇ રહ્યો છે.
હાવર્ડ યુનિવર્સિટીના સંશોધકોના મત મુજબ આટિફીશ્યલ ઇન્ટેલીઝીયન્સના સંશોધનોના ઉપયોગ મનોવિજ્ઞાનીક પ્રભાવનું કારણ બની રહ્યું છે. આટિફીશ્યલ ઇન્ટેલીઝીયન્સી ના પ્રભાવ અને યાંત્રિક શિક્ષણ પઘ્ધતિનો સીધો સંબંધ માનસિક બીમારીઓ સાથે સંકળાયેલાછે. સીઝોફેનિયા અને અન્ય માનસીક બીમારીઓ કે જે ર0મી સદીના પ્રારંભ ની સમસ્યાઓ તરીકે ઉજાગર થઇ રહી છે. તે સત્તરથી વીસ વરસની ઉમરમાં વધુ પ્રભાવી બને છે. રપ થી 30 ટકા યુવાનોને સિઝોફેનિયા અને માનસીક મુશ્કેલીઓના શિકાર થવું પડે છે. નિષ્ણાંત મનોચિકિત્સકો ના કાઉન્સીલથી 80 ટકા દર્દીઓને માનસિક બિમારીમાં સપડાયા પહેલા જ બચાવી લેવામાં આવે છે.
એઆઇ ટુર્લ્સ અને યાંત્રિક પઘ્ધતિથી થયેલા રિચર્સમાં આ તફાવત જોવા મળે છે. જો આપણને મનોવૈજ્ઞાનિક સમસ્યાની આગોતરી જાણકારી મળી જાય તો તેના નિવારણની તક વધારે રહે છે.