આર્યવીર સ્કુલનો ત્રીજો વાર્ષિક ઉત્સવ રંગારંગ ઉજવાયો: બાળકો દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરાઈ: પ્રેક્ષકો પ્રભાવિત
‘અસ્માકં વીરા ઉત્તરે ભવન્તુ…’ ના સૂત્રને ર્સાક કરતી આર્યવીર સ્કુલ દ્વારા ‘ર્આોત્સવ’ યોજાઈ ગયો. ત્રીજા વાર્ષિક ઉત્સવમાં વિર્દ્યાથીઓએ પોતાની ટેલેન્ટ બતાવી હતી.
આર્યવીર સ્કુલ ખાતે આર્યવીર સ્કુલનું ફંકશન યોજાયું હતું. જેમાં ૧ થી ૧૨ના વિર્દ્યાથીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી અને વિર્દ્યાથીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. સ્કુલના પ્રીન્સીપાલ અને ડાયરેકટર દ્વારા દીપ પ્રાગટય કરી ફંકશનની શ‚આત કરવામાં આવી. ફંકશનમાં વુમન એમપાવરમેન્ટ, વ્યસન મુક્તિ, બેરોજગારી, બાળ મજૂરી જેવા અલગ અલગ વિષયો પર કૃતિઓ રજૂ કરવામાં આવી. તેમજ ડ્રામા, સ્કેટીંગ ડાન્સ, દેશભક્તિ ગીત પર ડાન્સ રજૂ કરવામાં આવ્યો.
ડાયરેકટર અનીષ મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમારી સંસ દર વર્ષે ખૂબજ સારા પ્રોગ્રામ આપી રહી છે. બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટષ અમારી સંસ ખૂબ મહેનત કરે છે. આ સંસમાં અલગ-અલગ પાંચ ડાયરેકટરો છે. સંજયભાઈ ત્રાપસીયા, મહેન્દ્રભાઈ રૈયાણી, નરેન્દ્રભાઈ રૈયાણી, બીપીનભાઈ સાવલીયા, પરેશભાઈ સુદાણી, રોહિતભાઈ સુદાણી, વિપુલભાઈ સુદાણી સહિતના ડાયરેકટરોએ એક સ્વપ્ન જોઈ એક ખૂબ વિશાળ ૧૭ એકરમાં કુદરતી સૌંદર્યવાળી સંસનું ડેવલોપમેન્ટ કરેલું છે.
અમારી સંસ ખૂબ આગળ પ્રગતિ કરે તે માટે અમારી સંસનો સરકારી અને બિનસરકારી સ્ટાફ ખૂબજ જહેમત ઉઠાવી રહ્યો છે. દર વર્ષે અમે જે પ્રોગ્રામ આપીએ છીએ તેમાં બાળકોનું ખૂબ જ મોટુ યોગદાન છે. અમારી સંસમાં ધો.૧ થી ૧૨ સુધી ગુજરાતી તેમજ અંગ્રેજી ભણાવવામાં આવે છે ત્યારબાદ એન્જીનીયરીંગ કોલેજ પણ ઉપલબ્ધ છે.
આ કાર્યક્રમી બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે આવા કાર્યક્રમો જરૂરી છે. દરેક બાળકોમાં અલગ અલગ ટેલેન્ટ પડેલી છે. એ ટેલેન્ટને ઉભરાવવા માટે આ સંસ જહેમત ઉઠાવી રહી છે. આ કાર્યક્રમ માટે અમારી ટીમ છેલ્લા દોઢ મહિનાથી મહેનત કરે છે. આર્યવીર સ્કુલના પ્રિન્સીપાલ કોમલ શાહે જણાવ્યું હતું કે, આપણે છેલ્લા બે વર્ષથી આ ફંકશન સેલીબ્રેટ કરી રહ્યાં છીએ. આ ફંકશનમાં આર્યવીરના જે તારલાઓ અલગ-અલગ થીમ સો સારા મેસેજ પાઠવે છે. આજના આ કાર્યક્રમમાં કુલ ૨૨ કૃતિઓ છે. આપણે બીજી એકટીવીટી માટે બાળકો માટે એકટીવીટી ડેનું આયોજન કરેલું જ છે. જેમાં મંગળવારે અને ગુ‚વારે બાળકો માટે એકટીવીટી ડે રાખેલો છે. દરેક બાળક બધા જ વિષયોમાં માસ્ટર ની બનતો માત્ર તે એક જ વિષય પર સ્ટડી કરે છે અને તેમાં માસ્ટર બને છે.
આર્યવીર કેમ્પસના ટ્રાન્ફોટેશન અને માર્કેટીંગના હેડ ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમે ત્રીજા વાર્ષિક એન્યુઅલ ફંકશનનું આયોજન કરેલું છે. જેની અંદર અમારા નાના-નાના ભુલકાઓી માંડી મોટા બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી છે. આવી જ કૃતિઓની પાછળ અમે બાળકો પાછળ મહેનત કરી રહ્યાં છીએ. અમારી શાળામાં કોલેજ અને સ્કુલની બે પ્રકારની હોસ્ટેલ પણ છે. તેમાં ગલ્સ માટે અલગ હોસ્ટેલ આવેલી છે. જેમાં બાળકોને ત્રણેય ટાઈમ જમવાનું આપીએ છીએ. આ સીવાય અમારી સ્કુલના બાળકો આગળ વધે તે માટે અમે અલગ-અલગ પ્રવૃતિઓ કરાવીએ છીએ.
ધોરણ-૯માં અભ્યાસ કરતા ધાર્મિક આકડીઆએ જણાવ્યું હતું કે, આજે જો આર્મી સોંગમાં પાટીસીપેન્ટ કર્યું છે. આ સિવાય અમારી સંસ દ્વારા હોર્સ રાઈડીંગ, રાઈફલ શુટિંગ, સ્વીમીંગ સહિતની ઘણી બધી એકટીવીટો અમને અહીં શીખવવામાં આવે છે. ધો.૪ની વિર્દ્યાથીની બરખા રામોલીયાએ જણાવ્યું હતું કે, હું બાહુબલી અને રાણી લક્ષ્મીબાઈ નામના ડાન્સમાં પાર્ટીસીપેટ ઈ છે. અમારી સ્કુલના બધાજ શિક્ષકો ખૂબ જ સારા છે અને અમને સારી રીતે જ્ઞાન પીરસી રહ્યાં છે.