સુરેન્દ્રનગર જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરૂધ્ધ પાસા ધારા તથા હદપારી અંગેની દરખાસ્તો તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગરનાઓથી અટકાયત હુકમો મેળવી અટકાયતમાં લેવા કડક સુચના કરેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી. સુરેન્દ્રનગરના ઈ.ચા.પો.ઈન્સ. એસ.બી. સોલંકી તથા પો.સ.ઈ. એચ.એમ. રાણા તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. ઘનશ્યામભાઈ મસીયાવા તથા રણજીતસિંહ તથા દાજીરાજસિંહ તથા દાદુભાઈ જાડેજા તથા પો.હેડ કોન્સ. યોગરાજસિંહ ચુડાસમા તથા ઘનશ્યામભાઈ પઢેરીયા તથા મહિપતસિંહ મકવાણા પ્રવિણભાઈ આલ તથા પો.કોન્સ. સંજયસિંહ તથા મહિપાલસિંહ તથા હરદેવસિંહ તથા સંગીતાબા તથા પ્રિયંકાબેન તથા ડ્રા.પો.કો. પરસોતમભાઈ તથા વિજયભાઈ વિગેરે સ્ટાફના માણસોએ પ્રદિપભાઈ નટવરભાઈ પરમાર કરી પાસા ધારામાં અટકાયતમાં લઈ સેન્ટ્રલ જેલ વડોદરા હવાલે તથા સુરેન્દ્રનગરના જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ નટવરભાઈ પરમાર પાસા ધારામાં અટકાયતમાં લઈ સેન્ટ્રલ જેલ,સાબરમતી અમદાવાદ હવાલે કરવામાં આવેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત