સોશ્યલ મિડીયા મારફતે સંપર્ક કરી પરિણીતાએ હની ટ્રેપમાં ફસાવતા યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મુળી તાલુકાના સરલા ગામના અમિત દેવજીએ પોલીસ મથકમાં ગળે ફાંસો ખાઈ અને મૈત્રી કરારના મામલે આત્મહત્યા કરી  લીધી છે સુરેન્દ્રનગર જિલ્લામાં  યુવતીઓ  યુવાનોને શોષણ કરી અને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાના સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક બનાવો સામે આવ્યા છે. તાલુકાના સરલા ગામનો યુવાન અમિત દેવજી નામનો યુવાન જામ ખંભાળિયા ના ધરમપુર ગામની યુવતી સાથે સોશિયલ મીડિયામાં તેની સાથે ઓળખાણ બાદ પ્રેમ

થયેલો હતો  બાદ પરિણીતી ઉતએ મુળી તાલુકાના સરલા ગામના યુવાન સાથે મૈત્રી કરાર કરી અને થોડા દિવસો સાથે રહી તેને છોડી અને તેના પતિ પાસે જતી રહેતા મુળી તાલુકાના સરલા ગામના અમિત દેવજી સુસાઇડ નોટ સાથે પોલીસ મથકની પાછળના ભાગમાં ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી ત્યારે સુસાઇડ નોટ ના આધારે જામખંભાળિયા ના ધરમપુરી ગામની યુવતી હિરલ દીપકભાઈ ધરપકડ  પોલીસે કરી હતી અને તપાસ બાદ આજે હિરલ દીપકભાઈ ને જેલ હવાલે કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.