દર વર્ષે લાખો ભકતો પગપાળા ઉતર ગુજરાત પાંચાળથી દ્વારકા જાય છે
દર વર્ષે લાખો ભકતો પગપાળા ઉતર ગુજરાત પાંચાળથી દ્વારકા જવા માટે પગપાળા સંઘ લઇને જાઇ છે સંઘને સાચવાની વ્યવસ્થા કેમ્પનું આયોજન ઇશ્વરીયા ગામના આહિર સમાજના યુકવ મંડળ દ્વારા વાજડી (વડ) શિવમંદીર પાસે પગપાળા યાત્રી સં૩ માટે જમવા સુવા બેસવા તેમજ ભજન કિર્તન માટેની તમામ સગવડતા કરાવામાં આવે છે. જેમાં ઇશ્વરીયા ગામના આહિર સમાજના વિક્રમભાઇ ચાવડા ચંદુભાઇ ડાંગર, મુનભાઇ ડાંગર, મેણંદભાઇ ડાંગર રાવતભાઇ બોરીયા પોલાભાઇ મૈત્રાવિભાભાઇ સેગલીયા તેમજ પગપાળા યાત્રાળુ માટે ઠંડા પાણી શરબત અને આઇસ્ક્રીમ ચા પાણીની વ્યવસ્થા કેમ્પ વાગુદડ પાટીયા પાસે વાગુદડ આહિર સમાજના સવાભાઇ ડાંગર કાળુભાઇ જળુ, વજુભાઇ મૈત્રા, વિરમભાઇ મોરદરા, હરદેવભાઇ ડાંગર, વજુભાઇ બોરીયા, ભાનુભાઇ ડાંગર મેણંદભાઇ ડાંગર દ્વારા માન સેવા એજ પ્રભુ સેવાના માત્ર ઉદ્દેશયથી આ વ્યવસ્થા કેમ્પનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે અને યાત્રાળુઓ તેના લાભ લેવો.