ભારતની આંતરિક સુરક્ષા સુધરેટ બનાવીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે સાથે દેશમાં અમન શાંતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંતકમુક્ત સમાજ દેશ અને વિશ્વના અભિગમ ના ખૂબ જ અસરકારક પડઘા પડી રહ્યા છે તાજેતરમાં જ બસ્તર ના જંગલોમાં ભરાયેલા માવો વાદીઓ લશ્કરે આરપારની લડાઈ આરંભી છે
રાયપુર નજીક બસ્તરના જંગલમાં છુપાયેલા માવવાદીઓ પર સેનાના જવાનોએ સર્જીકલ ફેલાઈ ગયો છે બસ્તરના જંગલમાં 30 40 મા માવોવાદીઓના જૂથે સેના પર હુમલો કર્યો હતો અને ચાર કલાક સુધી ચાલેલી સામસામે ગોળીબારમાં 29 વાદ્યો અને ઠાર મારવામાં આવ્યા હતા ભાવવાદીઓ સાથે મોટાભાગની મહિલાઓ હોવાનું બહાર આવ્યું છે.
બસ્તરના જંગલમાં છેલ્લા કેટલાક સમયથી માવો વાદીઓ ની હિલચાલ વધી ગઈ હતી મહારાષ્ટ્ર સરહદે માવવાદીઓના પ્રભાવી વિસ્તારોમાં ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હતો ત્યારે લોકસભાની ચૂંટણી પહેલે ત્રણ દિવસ પૂર્વે જંગલમાં સર્જીકલ સ્ટ્રાઈક માટે તક્તો ગોઠવાયો હતો અને બુધવારે શરૂ યેલા એન્કાઉન્ટરમાં અંતે 29 મહાવવાદીઓનો ખાતમો બોલાવવામાં આવ્યું હતું. શેના નું ઓપરેશન હજુ ધારી હોવાનું જાણવા મળ્યું છે