મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે આર્મીના ૫૦૦ જવાનો દ્વારા પોરબંદરથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા યોજવામાં આવી છે. આર્મી જવાનોની સાયકલ રેલી રાજકોટ પહોચી ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રેલીનું સ્વાગત કરી પોલીસ કમિશનર કચેરી ખાતેના શહિત સ્મારક ખાતે શહિદ જવાનોના બલીદાનને યાદ કરી પૂષ્પાજંલી અર્પણ કરી શ્રધ્ધાજંલી આપી હતી તેમજ આર્મી જવાનો વરસાદી વાતાવરણમાં રક્ષણ માટે રેનકોટ આપવામાં આવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તાથી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો, દિવસ મધ્યમ રહે.
- Xiaomi એ લોન્ચ કરી તેની બીજી ઇલેક્ટ્રિક YU7 કાર…
- HCએ આસારામના મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન કર્યા મંજૂર
- રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે
- Honor પોતાનો નવો ફોન લોન્ચ કરવા આતુર…
- BMW R 12 G/S Enduro મોટરસાઇકલે બજારમાં કરી રી એન્ટ્રી…
- Sensex અને Niftyમાં હલકો ઘટળો IT સેક્ટરને પડ્યો હલકો માર…
- રામલલાના લલાટ પર 4 મિનિટ સુધી ચમકશે સૂર્ય કિરણો..!