ડીફેન્સ મીનીસ્ટ્રીએ ગુરુવારે આર્મી માટે ૬ અપાચે અટેક હેલીકોપ્ટર ખરીદવાની પ્રપોઝલને મંજુરી આપી છે.વાત કરીએતો અમેરિકી કંપની બોઈંગ બનાવે છે.અને તેને દુનિયાના સૌથી સારા અટેક હેલીકોપ્ટર માનવામાં આવે છે.અપાચે હેલીકોપ્ટરની એક મહત્વની ખાસિયત એ છે કે તે રાત્રે અથવા ખુબ ખરાબ વાતાવરણ હોય તો પણ તેના ટાર્ગેટને હીટ કરી શકે છે.આની કિમત ૪૧૬૮ કરોડ રૂપિયા છે.
અપાચેમાં બે એન્જીન લગાવવામાં આવ્યા છે.અમેરિકા ઇરાક અને અફઘાનીસ્તાનમાં તેનો ઉપયોગ કરી ચુકી છે.હવે ભારત યુક્રેન પાસેથી આ શિપમાં લગાવવામાં આવતા એન્જીન ખરીદશે.