પૂર્વ અંકમાં આપણે જાણ્યું કે મોહગ્રસ્તઅર્જુનનીપ્રતિક્રિયાઓ કેવી હતી. આ અંકમાં આપણે મોહને કારણે આવેગમાં સપડાયેલો અર્જુન કેવાનિર્ણયો લે છે તે જોવાના છીએ.
આવેગગ્રસ્ત અર્જુન હવે કેવા નિર્ણયો કરવા લાગે છે તે તેના જ શબ્દમાં જોઈએ. અર્જુને કહ્યું હે કેશવ ! હું તો લક્ષણો પણ અવળાં જ જોઉ છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ જોતો ની. હે કૃષ્ણ ન તો હું વિજય ઇચ્છું છું કે ન તો રાજ્ય કે નહીં સુખ. હે ગોવિંદ ! આપણે આવા રાજ્યી શું પ્રયોજન? અવા આપણે જેના માટેભોગો કે સુખ ઇચ્છીએ છીએ તે જ આ બધા પોતાનું ધન અને જીવવાની આશા છોડીને યુદ્ધમાં ઉપસ્તિ રહ્યા છે. વળી આ તો બધા આચાર્યો, પિતાઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, સાળા તા અન્ય સંબંધીઓ છે. માટે હે મધુસુદન ! ભલે હું હણાઈ જાઉં તોપણ અવા તો ત્રણે લોકનું રાજ્ય મેળવવા માટે આ સંબંધીઓને હું હણવા ની ઇચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું? હે જનાર્દન !ધૃતરાષ્ટ્રનાપુત્રોનેહણીને આપણને શું સુખ મળશે? આ આતાતાયીઓનેહણીને તો આપણને પાપ જ લાગશે, માટે હે માધવ ! પોતાના જ બાંધવો એવા ધૃતરાષ્ટ્રપુત્રોનેહણવા માટે આપણે યોગ્ય ની. પોતાના જ સંબંધીઓનેહણીને આપણે કેમ સુખી ઈશું? જોકે લોભને લીધે હણાયેલાચિત્તવાળા આ લોકો કુળનાનાશને લીધે ઉત્પન્ન તા દોષોને તા મિત્રદ્રોહી તા પાપને જોતા ની, છતાં પણ હે જનર્દન ! કુળનાશને લીધે તા દોષોને જાણનાર આપણે આ પાપમાંી બચવા શા માટે વિચાર ન કરવો જોઈએ? વળી, કુળનો નાશ તાં સનાતન કુળધર્મો નાશ પામી જાય છે અને ધર્મ નષ્ટ તાં સકળ કુળને અધર્મ અભિભૂત કરી દે છે. હે કૃષ્ણ ! અધર્મનાપ્રભાવને લીધે કુળની ીઓ અત્યંત દૂષિત ઈ જાય છે. અને ીઓ દૂષિત તાં હે વાષર્ણેય ! વર્ણસંકરતા જન્મે છે. વર્ણસંકરતા તો કુળનેહણનારોને અને કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. વળી, પિંડ તા તર્પણક્રિયાી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. આ વર્ણસંકરકારકદોષોીકુળધાતીઓના સનાતન કુળધર્મો અને જાતિધર્મોસમૂળા નાશ પામી જાય છે. વળી હે જાનાર્દન ! જેમના કુળધર્મો નાશ પામી ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ ાય છે, એવું આપણે સાંભળતા આવ્યા છીએ. અરે ! અરે ! ઘણા ખેદની વાત છે કે આપણે બુદ્ધિશાળી હોવા છતાં એવું મોટું પાપ કરવા તત્પર યા છીએ, રાજ્ય તા સુખનાલોભેસ્વજનોનેહણવા તૈયાર યા છીએ. આ કરતા તો પ્રતિકાર નહીં કરનાર અને શરહિતએવા મને હામાં શ ધારણ કરેલા ધૃતરાષ્ટ્રનાપુત્રોહણી નાખે તો તે પણ મારા માટે વધુ કલ્યાણકારક શે. (ગીતા ૧/૩૧-૪૬)
આટલું અર્જુનેભગવાનનેસંભળાવ્યું. ખરું કહો તો મોહ વ્યાધિી ગ્રસ્ત રોગીને પોતાનો વિષાદ જ આ બધું સંભળાવી રહ્યો હતો. સ્વજનાસક્તિમાંીજન્મેલી આ ફિલસૂફી હતી. પોતાના મનધાર્યા વિચારને યોગ્ય ઠેરવવાની માત્ર બૌદ્ધિક યુક્તિઓ હતી. પરંતુ અર્જુનનામતે તો આ જ બધું સત્ય હતું. પોતે માનેલો ધર્મ જ શાનો પરમ આદેશ હતો. ઘણીવાર ભૂલાપડેલાને પોતાનો માર્ગ સાચો જ લાગતો હોય છે. એમાય વળી, ક્યારેક તેની પુષ્ટિ માટે નાનાં-મોટાં સર્મનો પણ સાંપડી જાય છે. અર્જુન આજે એવી પરિસ્િિતમાં હતો. સ્વજનાસક્તિ તેના વિચારોને વિપરીત દિશામાં દોરી જતી હતી. કિંતુ અર્જુનને મન તે જ સાચો રાહ હતો.
આ રીતે મોહગ્રસ્ત અર્જુન આવેગમાં આવીને યોદ્ધાને ન છાજે એવા નિર્ણયો કરી બેસે છે. તે યુદ્ધ કરવા કરતાં હણાઈ જવામાં વધારે પોતાનું હીત ઇચ્છે છે. અને તે જ તેને કલ્યાણકારી લાગે છે. આવા આવેગીનાનિર્ણયો લીધા પછી શું પરિણામ આવે છે તે હવે પછીના આંકમાં આપણે જોઈશું.