પોરબંદર વિધાનસભા બેઠકમાં અર્જુન મોઢવાડિયાની મોટી જીત થઇ છે. કોંગ્રેસના આ નેતા જીત બાદ વિપક્ષ નેતા બને તેવા ઉજળા સંકેતો જણાઇ રહ્યાં છે. પોરબંદર બેઠક પર કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા. અહીં ત્રીજી ચૂંટણી છે કે, જેમાં ભાજપના બાબુ બોખિરીયા અને કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા વચ્ચે સીધી ટક્કર થઈ રહી છે. 2012 અને 2017માં અર્જુન મોઢવાડિયાએ અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. 2022ના ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ વધુ એકવાર આ બંનેને ટિકિટ આપતા સતત ત્રીજી વાર બોખીરિયા અને મોઢવાડિયા આમને-સામને હતાં ત્યારે આ બેઠક પર બાબુ બોખીરિયા જીતની હેટ્રિક કરી શક્યા ન હતાં. અર્જુન મોઢવાડિયાની આ બેઠક પર જીત થઇ છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…