આમ તો અનિયમિત માસિક એ મહિલાઓની સામાન્ય તકલીફ હોય છે.પરંતુ તે ઘણી વખત મોટી સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી લે છે .જોકે સામાન્ય રીતે ઘરેલુ ઉપચારથી આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે પરંતુ તે ગંભીર બીમારી ન બને તે પણ જરૂરી છે.આ સમસ્યાના કેટલાક લક્ષણો છે જેનાથી ખ્યાલ આવે છે કે આ સમસ્યાથી કાઇ રીતે છુટકારો મેળવી શકાય?Untitled 1 3

જનરલી 14 થી 50 વર્ષની ઉમ્રમાં મહિલાઓને માસિક ધર્મની શરૂઆત થતી હોય છે.આ એક ચક્ર છે જે એક માહિનામાં એક વખત થાય છે.પરંતુ માસિક સમયસર ન આવવાનું કારણ મહિલાઓને ફૂડ હેબિટ હોવાનું પણ બની શકે છે .જેને ઓલીગેમેનોરીયા કહેવામાં આવે છે.e3691e8d44a55288d9e0924ee016d6db

જ્યારે કોઈ મહિલાને આ પ્રકારની સમસ્યા થાય ત્યારે તેમણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ પરંતુ અમુક એવા ઘરેલુ ઉપચાર પણ છે.જેનાથી રાહત મેળવી શકાય છે.થોડા મહિના સુધી કાચા પપૈયાના જ્યુસનું સેવન કરવું જોઈએ.પપૈયાં ગર્ભાશયની ગ્રંથિમાના હાડકામાં પોહચી તેને ફાઈબર આપે છે જેથી પીરિયડ્સ દરમ્યાન દુખાવો પણ ઓછો થાય છે. આ ઉપરાંત તમે એક ચમચી ધાણામાં ખાંડ નાખી ઉકાળો.આ મિશ્રણનું દિવસમાં 2 વખત સેવન કરવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.