ભારતનું સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સ એપ નો ક્રેઝ દિવસેને દિવસે વધતો જાય છે. કામાપણી પણ પોતાના યુઝર્સને ધ્યાનમાં રાખી નવા નવા અપડેટ સાથે નવા ફીચર આપતી રહે છે.વોટ્સએપમાં વઘુ પડતાં લોકો ઇમોજીસ નો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે પણ આ એક જ પ્રકારના ઇમોજીસ થી થકી ગયા છો તો તમે આ રીતે યુનિક સ્ટિકરનો ઉપયોગ કરી શકો છો.
આ સ્ટિકર મેળવવા માટે સૌથી પહેલા તમે પ્લે સ્ટોર પર જય સ્ટિકર ફોર વોટ્સએપ એપને ડાઉનલોડ કરી તેને ઇનસ્ટોલ કરો.
ઇન્સ્ટોલ થયા બાદ તેને ઓપન કરો અને તેનું હોમ પેજ ખોલો.અને તેની લેફ્ટ બાજુમાં ઘણી કેટેગરી જોવા મળશે.તેમાં તમે કોઈ પણ કેટેગરીને સિલેક્ટ કરી શકો છો.
આ એપમાં જો તમે કોઈ પણ સ્ટિકર પર કઈ લખવા માગતા હો તો ત્રામે એ પણ લખી શકો છો.આમ તમે કોઈ પણ સ્ટિકરે વોટ્સએપ પર મોકલી શકો છો.