અત્યંત સૂક્ષ્મ માત્રામાં આ ખનિજની શરીરને જરૂર હોય છે, પરંતુ એની ઊણપ અનેક પ્રક્રિયાઓનું નિયંત્રણ કરતાં ાઇરોઇડ હોમોર્ન્સના નિર્માણમાં ગરબડ કરી શકે છે.  ૪૦ વર્ષની એક વર્કિંગ વુમનને છેલ્લાં સાત વર્ષી હાઇપોાઇરોઇડની સમસ્યા હતી. હાઇપોાઇરોઇડ એટલે કે ગળામાં આવેલી ાઇરોઇડ ગ્રંમિાંી પેદા તાં હોમોર્ન્સમાં ઘટાડો વો. વજન વધવું, ાક લાગવો, ઠંડી કે ગરમી સહન ન વી, સ્કિન ડ્રાય વી, ઘોઘરો અવાજ નીકળવો, મસલ્સમાં વીકનેસ લાગવી, મસલ્સ સ્ટિફ ઈ જવાને કારણે આખા શરીરમાં દુખાવો અને કળતર વાં, ડિપ્રેશન વું, કંઈ કામ કરવાનું મન ન વું, યાદશક્તિ ઘટી જવી જેવાં મલ્ટિપલ લક્ષણો બહેનને હતાં. ફિઝિશ્યન ડોક્ટરે લોહીની તપાસ કરીને હાઇપોાઇરોઇડની દવા લખી આપેલી. દર છ-બાર મહિને દવાનો ડોઝ વધારવા છતાં હોમોર્ન-લેવલ નોર્મલ નહોતું આવતું. ઇન ફેક્ટ, મસલ્સની સ્ટિફનેસ અને ભુલક્કડપણું ખૂબ જ વધતાં જતાં હતાં. આખરે બહેન અંત:સ્રાવી ગ્રંનિા નિષ્ણાત પાસે પહોંચ્યાં. ડોક્ટરે તેમને મલ્ટિ-વિટામિન અને સેલેનિયમ ખનિજનાં સપ્લિમેન્ટ્સ લખી આપ્યાં. લગભગ પંદર જ દિવસની દવામાં ાઇરોઇડ હોમોર્ન્સનું લેવલ નોર્મલ આવી ગયું એટલું જ નહીં, બે મહિના સુધી આ દવા લીધા પછી સિન્ેટિક ાઇરોઇડની ગોળીનો ડોઝ પણ ઘટી ગયો.

સિન્ેટિક હોમોર્ન્સનો ડોઝ વધારવાી નહીં, સેલેનિયમ અને કેટલાંક વિટામિન્સની મદદી ાઇરોઇડ ગ્રંનિી કામગીરી સુધરી હતી અને સિન્ેટિક હોમોર્ન્સની જરૂરિયાત પણ ઘટી હતી.

ાઇરોઇડ અને સેલેનિયમ

છેલ્લા એક-બે દાયકામાં ાઇરોઇડ ગ્રંનિી સમસ્યામાં જબરદસ્ત ઉછાળ આવ્યો છે ત્યારે એ વિશે ઘણી જાગૃતિ ફેલાઈ રહી છે અને આપણે ાઇરોઇડની સમસ્યાને આયોડિનની ઊણપ સો સાંકળતા આવ્યા છીએ. જોકે બહુ ઓછા લોકો સમજે છે કે આ આયોડિન પણ ત્યારે જ કામનું છે જ્યારે શરીરમાં સેલેનિયમની માત્રા પૂરતી હોય. આ સેલેનિયમ શું છે એ વિશે વાત કરતાં જુહુની હોસ્પિટલનાં ડાયટિશ્યન ડોકટર કહે છે, સેલેનિયમ એ એસેન્શ્યિલ ખનિજ છે જે શરીરમાં આપમેળે ની પેદા તું. ખોરાક દ્વારા જ એ શરીરને મળે છે. અત્યંત સૂક્ષ્મ માત્રામાં શરીરને એની જરૂર પડે છે, પણ જો એમાં જરાય ઊણપ આવે તો એ શરીરમાં ઘણાંબધાં લક્ષણો પેદા કરી શકે છે. ખાસ કરીને આ ખનિજ ાઇરોઇડ ગ્રંમિાંી પેદા તાં હોમોર્ન્સના સ્રાવમાં મહત્વનો ભાગ ભજવે છે.

જ્યારે સેલેનિયમ ખોરાક દ્વારા પૂરતી માત્રામાં શરીરને ન મળે ત્યારે ાઇરોઇડ ડિસ્ફન્ક્શન, ગોઇટર અને કેશાન ડિસીઝ નામની હૃદયની બીમારી ઈ શકે છે.

ાઇરોઇડ ગ્રંમિાં ભૂમિકા શું?

આયોડિન એ ાઇરોઇડ ફંક્શન માટે બહુ મહત્વનું છે એવું બધા જાણે છે, પણ સેલેનિયમ પણ એટલો જ મહત્વનો પાર્ટનર છે એમ જણાવતાં ડોકટર કહે છે, ાઇરોઇડ ગ્રંમિાંી નોર્મલ માત્રામાં અંત:સ્રાવો પેદા ાય એ માટે પણ સેલેનિયમ ઇમ્પોર્ટન્ટ છે. આયોડિન-બેઝ્ડ એન્ઝાઇમ્સની મદદી ાઇરોઇડ ગ્રંિ હોમોર્ન્સ પેદા કરે છે. જોકે આ હોમોર્ન શરીરમાં શોષાઈ શકે એવા ફોર્મમાં ઍક્ટિવેટ કરવાનું કામ સેલેનિયમનું છે. ભલે ાઇરોઇડ ફંક્શન માટે આયોડિનને જ બધી ક્રેડિટ આપવામાં આવે છે, પણ હકીકતમાં સેલેનિયમ વિના એનું કામ પૂબરું ની ઈ શકતું. જ્યારે સેલેનિયમ પૂરતી માત્રામાં ની હોતું ત્યારે ાઇરોઇડ ગ્રંનિે હોમોર્ન્સ પેદા કરવા માટે વધુ મહેનત કરવી પડે છે એટલું જ નહીં, પેદા યેલાં હોમોર્ન્સ શરીરના કોષોમાં ઍબ્ઝોર્બ ઈ શકે એવા ફોર્મમાં ઍક્ટિવેટ કરવામાં પણ ાઇરોઇડને વધુ ડિફિકલ્ટી ાય.

સેલેનિયમની વિશેષ ભૂમિકા વિશે વાત કરતાં લીલાવતી હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ એન્ડોક્રોઇનોલોજિસ્ટ ડોકટર કહે છે, આયોડિનની ઊણપને કારણે ાઇરોઇડ હોમોર્ન્સ પેદા ની ઈ શકતાં એટલે એ સમસ્યાના નિવારણ માટે હવે આયોડાઇઝ્ડ સોલ્ટ આવી ગયું છે. અલબત્ત, કેટલીક કુદરતી ચીજોમાં પણ આયોડિન સારુંએવું હોય છે. કેટલીક વાર ઑટોઇમ્યુન સમસ્યાને કારણે શરીર આયોડિનને ફોરેન બોડી તરીકે ટ્રીટ કરીને ાઇરોઇડ ગ્રંનિે ડેમેજ કરે એવા ઍન્ટિ-બોડીઝ પેદા કરે છે. એને કારણે હાશિમોટો ાઇરોડાઇટિસ, ગોઇટર, ાઇરોઇડ આઇ ડિસીઝ જેવા રોગો ઈ શકે છે. આ ઍન્ટિ-બોડીઝને રીમૂવ કરવા માટે સેલેનિયમ અને વિટામિન ખ્ની જરૂર પડે છે.

સેલેનિયમની ઊણપનાં લક્ષણો શું?

ઑટોઇમ્યુન ડિસીઝ હાશિમોટો ાઇરોડાઇટિસ, હાઇપોાઇરોઇડ કે ગોઇટર જેવી સમસ્યા ધરાવતા લોકોમાં આ ઘટકની ઊણપ હોવાના ચાન્સિસ સૌી વધારે હોય છે. ઊણપનાં લક્ષણો વિશે ડોકટર કહે છે, સ્નાયુઓમાં પીડા, કળતર, નબળાઈ અનુભવાય છે ત્યારે સેલેનિયમની ઊણપ હોઈ શકે છે. વાળ અને ત્વચાના રંગમાં બદલાવ આવે છે, મગજમાં જાણે વિચારોનું ધુમ્મસ છવાયેલું હોય એવું ફીલ ાય છે. વિચારવામાં અને એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી પડે છે. સતત ાક, નબળાઈ અને સુસ્તી ફીલ યા કરે. ઇમ્યુનિટી ઘટી જાય. જ્યારે ાઇરોઇડની કોઈ પણ પ્રકારની સમસ્યાની સો ઉપરોક્ત લક્ષણો જોવા મળે ત્યારે સેલેનિયમની ઊણપ હોવાની શક્યતા હોય.

ઊણપ વાનું કારણ શું?

આગળ કહ્યું એમ સેલેનિયમ એ સૂક્ષ્મ માત્રામાં જરૂરી એવું મિનરલ છે. છતાં એની ઊણપ શરીરની અંત:સ્રાવી ગ્રંનિી કામગીરીમાં ખલેલ પહોંચાડે છે. આપણું શરીર મોટા ભાગે કુદરતી ખોરાકમાંી જ એ મેળવે છે. એની ઊણપ ાય એ માટે ખોરાકમાં સંતુલન જાળવવાની સલાહ આપતાં ડોકટર કહે છે, સેલેનિયમ ખૂબ ઓછી માત્રામાં ફૂડ-પ્રોડક્ટ્સમાં હોય છે. જોકે હવે રાસાયણિક ખાતરો અને બેફામ જંતુનાશકોના વપરાશને કારણે વેજિટેરિયન ફૂડમાં એની માત્રા સાવ ઘટતી જઈ રહી છે. ફૂડને પ્રોસેસ કે રિફાઇન્ડ કરવામાં આવે ત્યારે પણ એમાં રહેલું સેલેનિયમ નાશ પામે છે, જેને કારણે સેલેનિયમની કમી ઈ શકે છે.

રોજિંદી જરૂર કેટલી?

ાઇરોઇડના નોર્મલ ફંક્શન માટે સેલેનિયમની રોજિંદી જરૂરિયાત વિશે ડોકટર કહે છે, સેલેનિયમ ખૂબ ઓછી માત્રામાં શરીરને જોઈએ છે. જોકે વેજિટેરિયન ડાયટમાં એ ખૂબ ટ્રેસ માત્રામાં એટલે કે નજીવી માત્રામાં હોય છે એને કારણે એની પૂર્તિ માત્ર ડાયટી ની ઈ શકતી. અમે દરદીની જરૂરિયાત મુજબ ડેઇલી ૧૫૦ માઇક્રોગ્રામી ૪૦૦ માઇક્રોગ્રામ સુધીનો ડોઝ આપતા હોઈએ છીએ. આ સપ્લિમેન્ટ્સ પણ અન્ડર-ઑબ્ઝર્વેશન લેવાં જરૂરી છે. એક વાત યાદ રહે કે હાઇપોાઇરોઇડનું નિદાન યું હોય એવા દરેક દરદીને આ મિનરલની જરૂર ની હોતી. અત્યંત ગંભીર ઑટોઇમ્યુન ાઇરોડાઇટિસ હોય ત્યારે જ આ સપ્લિમેન્ટ્સ અપાય.

કઈ ચીજોમાંી સેલેનિયમ મળે?

શરીરમાં સેલેનિયમની ઊણપ ન ાય એ માટે પ્રિવેન્શનનાં પગલાં રૂપે ડાયટમાં શું સમાવવું જોઈએ એ વિશે યોગિતા ગોરડિયા કહે છે, બ્રાઝિલ નટ્સ, ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ, બદામ-અખરોટ જેવાં ડ્રાયફ્રૂટ્સ, બ્રાઉન રાઇસ, સનફ્લાવર સીડ્સ, તલ જેવી ચીજોમાં સેલેનિયમ હોય છે. લો-ફેટ મિલ્ક અને દહીં જેવી મિલ્ક-પ્રોડક્ટ્સ પણ લઈ શકાય. અલબત્ત, જ્યારે એની ઊણપને કારણે લક્ષણો વકરેલાં હોય ત્યારે ડાયટી એની પૂર્તિ કરવાને બદલે સપ્લિમેન્ટ્સ જ બેસ્ટ ઑપ્શન છે.

સેલેનિયમના અન્ય ફાયદા

જ્યારે વિટામિન ઈની સો સેલેનિયમ લેવામાં આવે છે ત્યારે એ શરીરને ક્રોનિક ડિસીઝી બચાવે છે.  રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઑક્સિડેટિવ સ્ટ્રેસને કારણે પેદા તા કેન્સર અને હાર્ટ-ડિસીઝ જેવા રોગોી રક્ષણ આપે છે. બ્રિટિશ અભ્યાસીઓના મતે ડાયટી મળતા હાઈ સેલેનિયમી બ્રેસ્ટ, લન્ગ્સ, અન્નનળી, જઠર અને પ્રોસ્ટેટનું કેન્સર વાનું જોખમ ઘટે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.