ટ્રાયનો ટેલીકોમ કંપનીઓને સવાલ
ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાયે ટેલીકોમ કંપનીઓ સમક્ષ પ્રશ્ર્ન મૂકયો છે કે શું તેઓ ખાનગી વિગતો આપવા ગ્રાહકો પર ફોર્સ મૂકી રહી છે? ગ્રાહકો પોપ્યુલર એપને વાપરે છે. તો તેમની ખાનગી વિગતો સુરક્ષીત છે કેમ? તે વિશે જાણવા ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (ટ્રાયે) ટેલીકોમ કંપનીઓને આડે હાથ લીધી છે.