ખૂબસુરતી લખો રૂપિયા અને અનેક જાતની ટ્રીટમેન્ટમાં લોકો સમય તેમજ રૂપિયા બગાડે છે. અને અનેક જાતની મેકઅપ ટિપ્સ ફોલો કરે છે જેથી ચહેરાની ખૂબસુરતી વધારે નિખરે પરંતુ કેટલીક છોકરીઓ પોતાના શ્યામ રંગ હોવાને કારણે પોતાની ખૂબસૂરતી દેખાડી નથી શક્તી. પરંતુ તે તદન ખોટી વાત છે, હકીકતમાં તો તે પોતાના શ્યામ રંગમાં પણ ખૂબસૂરતી વધારી શકે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ કહીશું જે તમને તમારા શ્યામ રંગ પર મેકઅપમાં વધારે ઉપયોગીઓ બને.

f028c1b9 d6f5 452c abe5 f07e6515b5af
શ્યામ રંગની સ્ત્રીઓએ બ્રાઉન બેઝ શેડ ફાઉનડેશન લગાવાવું જોઈએ. જેના લીધે તમે તમારી સ્કીન ઉપર એક અનોખો ગ્લો જોવા મળશે.28cfdefd d683 4529 a70b f36dbe4cd5f8

આંખમાં મેકઅપ માટે ડાર્ક બ્રાઉન અથવા બ્રોન્ઝ અથવા સિલ્વર કલરનો આઈ શેડોનો ઉપયોગ કરી શકો અને આંખનો મેક અપ થોડો ઘાટો કરવો.

eeaf38a3 7e2d 4fdd be4a efb02e2e360a
અને તેની સાથે બ્લેક આઈલાઇનર અને બ્લેક મસકરા લાગવા. અને તેમાં પણ સ્મોકી આઈ મેકઅપ તમારી ખૂબ સુરતીમાં ચાર ચાર લગાવશે.28cfdefd d683 4529 a70b f36dbe4cd5f8 1

લાઈટ પિન્ક જેવા રંગોથી બ્લ્શર કરવાથીબચો ચહેરા પર ગ્લો લાવવા માટે હાઈલાઈટીંગ પાઉડરનો પ્રયોગ તમારા ચીકબોનસ અને નાક તેમજ માથા પર કરો. બ્રોન્ઝરનો ઉપયોગ ના કરો.c670e2ed ee19 4e58 bb2a def1e4f06d75

હોઠોને ખૂબ સુરત બનાવા માટે ન્યુડ શેઈડ લિપસ્ટિક નો ઉપયોગ કરો જેથી તમારો રંગ વધારે નિખારે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.