- શામળાજીની અણસોલ પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલા 2 ટ્રકો ઝડપાયા
- બંને આરોપીઓ સહિત બંને ટ્રકોમાંથી રૂ. 2.12 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ કર્યો જપ્ત
- શામળાજીમાં અન્સોલ પોલીસ ચેકપોસ્ટ પર દારૂની જપ્ત કર્યો હતો.
અરવલ્લી: જિલ્લાના શામળાજીની અણસોલ પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. તેમજ પોલીસે બે ટ્રકમાંથી રૂ. 44 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 17,634 બોટલો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત શામળાજી પોલીસે બંને આરોપીઓ સહિત બંને ટ્રકોમાંથી રૂ. 2.12 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી માહિતી મુજબ, 31st ડિસેમ્બરને લઈને અરવલ્લી પોલીસ એલર્ટમાં આવ્યું હતું. આ દરમિયાન ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પરથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો. શામળાજીની અણસોલ પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. તેમજ શામળાજી પોલીસે વિદેશી દારૂ ભરેલી 2 ટ્રકો જપ્ત કર્યા હતા.
આ સાથે જ વિદેશી દારૂ પ્લાસ્ટિકના દાણાની, બોરીઓ વચ્ચે લાકડાના બોક્સમાં સંતાડીને ઘુસાડાતો હતો. તેમજ પોલીસે 2 ટ્રકમાંથી રૂ. 44 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 17,634 બોટલો જપ્ત કરી હતી. તેમજ શામળાજી પોલીસે બંને આરોપીઓ સહિત બંને ટ્રકોમાંથી રૂ. 2.12 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પરથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો. શામળાજીની અણસોલ પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો. તેમજ પોલીસે વિદેશી દારૂ ભરેલી 2 ટ્રકો જપ્ત કરી હતી. વિદેશી દારૂ પ્લાસ્ટિકના દાણાની, બોરીઓ વચ્ચે લાકડાના બોક્સમાં સંતાડીને ઘુસાડાતો હતો. તેમજ પોલીસે બે ટ્રકમાંથી રૂ. 44 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 17,634 બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત પોલીસે બંને આરોપીઓ સહિત બંને ટ્રકોમાંથી રૂ. 2.12 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અહેવાલ : ઋતુલ પ્રજાપતિ