ટંકારા સસ્તા અનાજ ના સંચાલકો હડતાળ પર મામલતદાર ને લેખિત મા રજુઆત કરી હતી. સરકારે કરેલા આધાર સોફટવેર ની અમલવારી ખામી યુક્ત હોય ગાહકો પણ પરેશાન ગુજરાત ફેરપ્રાઈઝ શોટ્સ એન્ડ કેરોસીન લાઈસન્સ હોલ્ડર એશોસિયેશન ની અમદાવાદ ખાતે ગત ૨૬ ફેબ્રુઆરી એ મળેલી કારોબારી બેઠક મા રાજ્ય સરકાર દ્વારા વર્તમાન આધાર સોફટવેર ની અમલવારી ખામી યુક્ત હોય જેથી દુકાન ધારક અને ગાહકો ને ભારે પરેશાની ભોગવવી પડે છે અને ગામડા ગામ તો ઠીક પણ સિટી વિસ્તારમાં પણ નેટ કનેક્ટીવીટી થી ભારે મુશ્કેલી વેઠવી પડે છે જેનાથી કંટાળી આગામી મહિના થી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો અને ટંકારા એફ પિ એસ સંચાલકો દ્વારા આ અંગે મામલતદાર પંડયા ને લેખિતમાં જાણ કરી છે
Trending
- ઓછા પૈસામાં વધુ મજા, આ 6 શહેરોની મુલાકાત રહેશે યાદગાર
- ગજબ! બેંગલુરુની આ રેસ્ટોરન્ટમાં Money Heistના ડાકુઓ પીરસે છે ભોજન!
- શિયાળામાં સાંધાના દુખાવાથી મેળવો છુટકારો…
- ફ્રી…ફ્રી…ફ્રી…ભારત સરકારે લોન્ચ કર્યું તેનું OTT
- રાજકોટ નાગરિક બેન્કના ચેરમેન બનશે દિનેશભાઇ પાઠક, જીવણભાઇ પટેલ વા.ચેરમેન
- જુનાગઢ જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જીલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરાયું
- સદસ્યતા અભિયાનમાં શહેર ભાજપનો ગુજરાતમાં ડંકો : મુકેશ દોશી
- સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન