શહેર ભાજપ તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા
શહેર ભાજપ બક્ષાીપંચ મોર ચાના નવનિયુક્ત વોર્ડપ્રભારીઓને અભિનંદન પાઠવતા કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, અર વીંદ રૈયાણી,ગોવિંદભાઈ પટેલ,લાખાભાઈ સાગઠીયા,ડો.પ્રદીપ ડવ, બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, ધનસુખ ભંડેરી, નિતીન ભાર ધ્વાજ,કશ્યપ શુકલ, ર ક્ષાાબેન બોળીયા જીતુભાઈ કોઠારી, કિશોર ભાઈ રાઠોડ,નરેન્દ્રસિહ ઠાકુર સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિર ાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર ની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે પ્રદેશ ભાજપ બક્ષાીપંચ મોર ચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ બક્ષાીપંચ મોર ચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી જે.પી. ધામેચા, ર ત્નાભાઈ ર બારી સંકલન અને વિચાર -વિમર્શ કરી રાજકોટ મહાનગર ભાજપ બક્ષાીપંચ મોર ચાના વોર્ડના પ્રભારીઓ ની વર ણી જાહેર કર વામાં આવેલ છે. ત્યારે કમલેશ મિરાણીએ જણાવેલ કે જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ આપેલા મંત્ર અનુસાર જયા માનવી ત્યાં સુવિધા અને અંત્યોદયની ભાવના સાથે છેવાડાના માનવીનો વિકાસ થાય તે અનુસાર આજે ભાજપ સર કાર અનેકવિધ યોજનાઓ ધ્વારા લોકોને સુખાકારી આપી ર હી છે ત્યારે બક્ષાીપંચ મોર ચાના નવનિયુક્ત વોર્ડના પ્રભારીઓ ભાજપની સર કાર ની જનહીતકારી યોજનાઓની માહિતિ બક્ષાી પંચ સમાજ સુધી પહોંચાડવા કટીબધ્ધ ર હેશે.
આ નવનિયુક્ત વર ણીને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ર ામભાઈ મોકરીયા, રાજયના મંત્રી અર વીંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષાીપંચ મોર ચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર ભાજપ પ્રભારી નિતીન ભાર ધ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોર ભાઈ રાઠોડ,નરેન્દ્રસિહ ઠાકુર , કશ્યપ શુકલ, ર ક્ષાાબેન બોળીયા સહીતના અગ્રણીઓ તેમજ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી. ત્યારે શહેર ભાજપ બક્ષાીપંચ મોર ચાના નવ નિયુક્ત વોર્ડપ્રભાર ીઓની ટીમ નીચે મુજબ છે. બક્ષાીપંચ મોર ચા વોર્ડપ્રભારી જીતુભાઈ હુંબલ, રાજેશ ભાઈ ટોયટા, વિજયભાઈ કોશીયા, હિતેષભાઈ ગોહેલ,જગદીશભાઈ સરેરીયા, ખેતસીભાઈ માલી, નિલેશ ભાઈ સોલંકી, હિતેષભાઈ ડોડીયા, સુરેશભાઈ જલાલજી, કલ્પેશભાઈ મૈયડ, મયુર ભાઈ પર માર , રમણીક ભાઈ દેવડીયા, રાજેશભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ મક્વાણા , વર જાંગભાઈ હુંબલ, પ્રકાશભાઈ બસીયા, રાજુભાઈ સોલંકી, રાજેશભાઈ ગઢવી છે.