બાબરામાં થોડા દિવસો પહેલા બાબરા ચેમ્બર ઓફ કોમર્સની બેઠક મળી હતી જેમાં બાબરા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મુન્નાભાઈ મલકાણ ના અધ્યક્ષ સ્થાને આગામી વર્ષ માટે ચેમ્બરના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી બાબરા શહેર સ્થાનિક દલિત સમાજના યુવા આગેવાન અને બાબરા તાલુકા ભાજપના ઉપપ્રમુખ કિરીટભાઈ બગડાની ચેમ્બર ઓફ કોમર્સના સંગઠન મંત્રી તરીકે સર્વનું મતે વરણી કરવામાં આવતા દલિત સમાજ ને ચેમ્બર ઓફ કોમર્સમાં દલિત સમાજને પ્રથમ વખત સ્થાન આપવામાં આવેલું જેથી દલિત સમાજે અને વેપારી અગ્રણીઓએ આવકરી અને અભિનંદન પાઠવ્યા હતા
બાબરા ચેમ્બર ઓફ કોમર્સના સંગઠન મંત્રી તરીકે કિરીટભાઈ બગડાની વરણી
Previous Articleજામનગર પંથકમાં પોલીસે 6 સ્થળે દરોડો પાડયો
Next Article જૂનાગઢ મહાપાલિકા દ્વારા મિલ્કત વેરામાં વળતર યોજના