ગીરગઢડા તાલુકા ના કાંધી ગામે ગત તા.૧૪ સપ્ટે. ના રોજ વાડી માં રાખેલ વીજ કરંટ થી આધેડ બાબુભાઈ સાદુળભાઈ ડાભી નું મૃત્યુ થયેલ હતુ ત્યારે મરણ જનાર ના પરીવાર જનોનો આક્ષેપ છે ડાયા શામજી એ સાદુળભાઈ ની હત્યા કરી લાશ વાડી મા ડાટીદેધે હતી હાલ પોલીસે ડાયા શામજી અનટાળા વિરુધ્ધ ગુનો નોંધી ૩૦૪ કલમ હેઠળ ફરિયાદ નોંધાછે જેમાં વાડી ના માલિક ડાયાશામજી અંટાળા સામે હત્યાના ગુન્હા ની કલમ ૩૦૨ લગાડવા માં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા ગામ માં રેલી કાઢીને ઉના ધારાસભ્ય ની ઓફિસે થઈને પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું.
Trending
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…