રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ (રેરા) સોમવારી અમલમાં આવશે તે સો દેશના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં એક નવા અધ્યાયનો આરંભ શે. દેશમાં પ્રમ વખત રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઇ નિયમનતંત્ર આવી રહ્યું છે અને મોટાભાગના નિષ્ણાતો માને છે કે આ કાયદો ગ્રાહકોને પઝેશન સહિતના મુદ્દે રક્ષણ આપશે અને એકંદરે રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઓર્ગેનાઇઝ્ડ બનાવશે તા સમય જતાં ઉદ્યોગમાં વોલ્યૂમમાં વૃદ્ધિ શે અને ઉદ્યોગ માટે ભંડોળના નવા માર્ગ પણ ખૂલશે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસન, આંધ્રપ્રદેશ, બિહાર, ચંદીગઢ અને ઓડિશાએ રેરાના નિયમો નક્કી કરી દીધા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં સોમવારે રેરાના કમિશનરની નિમણૂક વાની સંભાવના છે અને ત્યારબાદ હાલના તમામ ચાલુ પ્રોજેક્ટ્સનું તેમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રેરાના અમલ સો રિયલ એસ્ટેટમાં લોકપ્રિય પ્રિ-લોન્ચ સિસ્ટમનો અંત આવશે.

રાજ્યોએ ૧ ઓક્ટોબર પહેલાં નિયમો નોટિફાઇ કરવાના હતા પરંતુ અનેક રાજ્યોએ હજી સુધી નિયમો બનાવ્યા ની. ક્રેડાઇના નેશનલ પ્રેસિડન્ટ જક્ષય શાહે જણાવ્યું હતું કે, ફહિ૧ં૪૭કેટલાક રાજ્યોએ હજુ સુધી નિયમો નોટિફાઇ ની કર્યાં, પરંતુ સરકાર સોની અમારી વાટાઘાટ દરમિયાન એ સુનિશ્ચિત યું છે કે તે રાજ્યો આગળ વધી રહ્યા છે અને અમને અપેક્ષા છે કે આ રાજ્યોમાં ફાઇનલ નિયમો નોટિફાઇ શે અને રેગ્યુલેટરની પણ નિમણૂક ટૂંક સમયમાં શે.ફહિ૧ં૪૮ મધ્યપ્રદેશે રેગ્યુલેટરી ઓોરિટીની નિમણૂક કરી છે, જ્યારે કેરળ, રાજસન, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમે વચગાળાના રેગ્યુલેટરની નિમણૂક કરી દીધી છે.

કેટલાંક નિષ્ણાતો માને છે કે રેરાના અમલના કારણે રિયલ એસ્ટેટમાં ભાવ વધારો જોવા મળશે. ક્રેડાઇના એક હોદ્દેદારે જણાવ્યું હતું કે, ફહિ૧ં૪૭પ્રોજેક્ટ માટે તમામ મંજૂરીઓ મળ્યા બાદ જ વેચાણ ચાલુ કરી શકાશે અને પ્રિ-લોન્ચ બંધ શે. તેના કારણે ડેવલપરોએ વધુ નાણાંનું રોકાણ કરવું પડશે. બિલ્ડરે પ્રોજેક્ટમાં ગ્રાહકો પાસેી મળતા નાણાં પૈકી ૭૦ ટકા નાણાં એક અલગ એકાઉન્ટમાં રાખવા પડશે તેી એકંદરે નવા પ્રોજેક્ટની સંખ્યા પણ ઘટશે અને શરૂઆતમાં સપ્લાય ઘટવાના કારણે પણ ભાવમાં વધારો જોવા મળશે.કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વૈંકેયા નાયડુએ રવિવારે ટ્વિટ કર્યું હતું કે, ફહિ૧ં૪૭રેરાનો સોમવારી અમલ વાી નવો યુગ શરૂ શે. ડેવલપરોએ પ્રોજેક્ટ્સનું રજિસ્ટ્રેશન કરાવવાનો સમય આવી ગયો છે. રેરા એકાઉન્ટેબિલિટી, પારદર્શિતા અને કાર્યદક્ષતાને પ્રોત્સાહન આપે છે. ગ્રાહક રાજા બનશે. પ્રમોટરને રાજાના આત્મવિશ્વાસી લાભ મળશે.રેરાના કારણે ગ્રાહકોને સૌી મોટો લાભ એ શે કે ડેવલપરોએ પઝેશન માટે આપેલા વચનને વળગી રહેવું પડશે અને જો તેમાં વિલંબ શે તો પ્રત્યેક મહિને ગ્રાહકને વ્યાજ ચૂકવવું પડશે. બિલ્ડરોએ ફાઇનાન્શિયલસ્ટેટમેન્ટ્સ, લીગલ ટાઇટલ ડીડ સહિતના દસ્તાવેજો સો રેરા ઓોરિટીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તેના આધારે તેમને પ્રોજેક્ટ દીઠ રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે. રજિસ્ટ્રેશન યા પહેલાં ડેવલપર કોઇ પણ પ્રકારે પોતાના પ્રોજેક્ટની જાહેરાત નહીં કરી શકે અને ગ્રાહકોને પ્લોટ કે મકાન જોવા માટે આમંત્રણ પણ નહીં આપી શકે. દરેક એડવર્ટાઇઝમેન્ટમાં ડેવલપરે રેરા રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવાનો રહેશે. નિયમનતંત્ર એક વેબસાઇટ પણ બનાવશે અને તેમાં તેની પાસે રજિસ્ટર્ડ યેલા તમામ પ્રોજેક્ટની માહિતી લોકોને મળશે. રેરાનો અમલ યા બાદ પઝેશનના સમયપાલનની ચુસ્તતા ઉપરાંત પાંચ વર્ષ સુધી બાંધકામની ગુણવત્તા માટે પણ ડેવલપર બંધાયેલા રહેશે. પ્રોજેક્ટ પૂર્ણ યાના પાંચ વર્ષ સુધીમાં સ્ટ્રક્ચરલ કે અન્ય કામમાં કોઇપણ ખામી હોય તો ગ્રાહકો ડેવલપરને જાણ કરી શકશે અને ડેવલપરે ૩૦ દિવસમાં કોઇ વધારાના નાણાં વસૂલ્યા વગર તેનો ઉકેલ લાવવાનો રહેશે. રિયલ્ટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સમય જતાં ઉદ્યોગમાં પારદર્શિતા વધવાી ભંડોળના વધારે વિકલ્પો ઉપલબ્ધ બનશે અને ગ્રાહકોને રક્ષણ મળવાી મકાનોની માંગ વધશે.

એક તરફ રેરા લાગુ યું છે તો બીજી તરફ રહેઠાણો માટે સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ફી ઘટાડવાની દિશામાં રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી પણ શકયતા દેખાઈ રહી છે. આ માટે દેશની હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓએ રાજય સરકારો સો વાતચીત કરી હતી અને તેનો હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. નેશનલ હાઉસીંગ બેંકના એમ.ડી.શ્રીરામ કલ્યાણરમને કહ્યું હતું કે, તેઓએ અમુક રાજય સરકારો સો આ બાબતે વાત કરી હતી અને અફોર્ડેબલ હાઉસીંગ માટે કેવી રીતે સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જ ઘટાડી શકાય તે દિશામાં વાતચીત કરી હતી. આ બેઠકના પગલે ગુજરાત સહિતના દેશના વિવિધ રાજયોમાં સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો ાય તેવી સંભાવના છે.

સહમાલિકીની મિલકતો ઉપર આવક વેરાની કોઈ અસર નહીં પડે

ઈન્કમ ટેકસ એપલેટ ટ્રીબ્યુનલે કરેલા એક આદેશ મુજબ જો કોઈ એક વ્યક્તિએ સ્ટેમ્પ ડયૂટી રજિસ્ટ્રેશન ચાર્જ સહિતની રકમ ભરીને મિલકત ખરીદી હશે તો તેને પણ ઈન્કમ ટેકસની દરેક પ્રકારની રાહતો મળવી જોઈએ. જેમાં જો સહમાલિકનું નામ ઉમેરવામાં આવે અવા આ મિલકત સહમાલિકીમાં જ ખરીદવામાં આવે તો તેના ઉપર આવક વેરાની કોઈ અસર નહીં પડે. આઈટી એકટની વિવિધ કલમો હેઠળ માલિકોને કર રાહતો આપવામાં આવે છે જેમાં રહેઠાણની મિલકતનું વેચાણ, વેચેલા મકાનના ‚પિયાનું અન્ય જગ્યાએ રોકાણ કરવું, વગેરેનો સમાવેશ ાય છે. ખાસ કરીને બાબતમાં વધુ છુટછાટો આપવામાં આવે છે. સહમાલિકીની વાત કરીએ તો ઘણી વખત સોસાયટીમાં મકાનો ઉપર એક સો બે વ્યક્તિઓના નામો જોવા મળે છે. જેમાં માતા અવા પિતાના નામ નીચે સંતાનોના નામ હોય છે. તેઓએ ખરેખર મિલકત ખરીદવામાં કોઈ ભાગ ભજવ્યો હોતો ની. ભવિષ્યમાં મિલકત બાબતે પરિવારને કોઈ તકલીફ ન પડે તે માટે આ પધ્ધતિ અપનાવાઈ છે. ત્યારે આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સહમાલિકીની મિલકત ઉપર આવક વેરાની કોઈ અસર તી ની.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.