લાલપુર મામલતદાર કચેરીના થઈ. ધારા કેન્દ્રમાં ગામ નમૂના બાર માં પાણી પત્રકની નોંધ સીઝન પ્રમાણે મળે તથા વાવેતર ક્યા મુજબ કરવું તેની પણ નોંધ હોવી જોઈએ જે નોંધાયેલ ની અને ૭/૧ર ની માહિતી ની તેવો શેરો લખાયેલ મળે છે.
ચાલુ વર્ષ ચોમાસું નિષ્ફળ ગયું છે. આથી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ. ગામને પીવા માટે પાણીની વ્યવસ તા ઢોર માટે પાણીની વ્ય્વસ કરવી જરૃરી છે. વિવિધ ગામમાં તલાટીને સંબંધિત જવાબદારી આપવી સહિતની વિવિધ માંગણીઓ સામે ૭૭ ગામના સરપંચો દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી.