લાઠી ભારતીય કિસાન સંધ દ્વારા લાઠી તાલુકા મામલતદાર શ્રી મણાતને આવેદન પત્ર પાઠવી ત્રીસ થી વધુ માંગણી કરી હતી
ત્રીસ થી વધુ માંગ સો લાઠી તાલુકા ને ત્વરિત અછત ગ્રસ્ત જાહેર કરવા ખેડૂતો ને ક્રોપકટીંગ સર્વે માં સાથે રાખવા રાજસન સરકાર જેમ વીજ ફ્રી માફી દરમાસ ખેડૂતો ને પાંચ હજાર પેનશન આપવું પાકરક્ષણ માટે જરૂરી સવલતો પાણી અને ઘાસચારો ની ત્વરિત વ્યવસ કરવી ટેક્ટર પર નો ટેક્સ નાબૂદ કરવો સવા લાખ ખેડૂતો પર થયેલ વીજ ચોરી લોડ વધારા કેસ રદ કરી વીજ ચેકિંગ માં બદલાવ કરવા માર્કેટ યાર્ડ માં હરાજી શરૂ કરવી વિવિધ ખેતી ઓજાર પર ટેક્સ પદ્ધતિ નાબૂદ કરવી નહેર મારફતે પાણી પહોંચાડવા તાર ફેન્સીગ માટે સહાય સરળ પદ્ધતિ એ આપવી
જીરો ટકા થી ખેતી વિષયક ધિરાણ આપવા સહિત ત્રીસ થી વધુ માંગ સાથે ખૂબ મોટી સંખ્યા માં ખેડૂતો એ ભારતીય કિસાન સંધ ના નેતૃત્વ માં મામલતદાર શ્રી લાઠી ને આવેદન પત્ર પાઠવી સરકાર માં વહેલી તકે આ માંગણી નો નિકાલ કરવા માંગ કરી હતી