કેશોદ તાલુકાના રેવન્યુ કર્મચારી તથા તલાટી કમ મંત્રી સહિતના રેવન્યુ વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્ર્નો જેવા કે બઢતી પ્રમોશન તથા ૨૦૦૪ થી ફિકસ પગારના કર્મચારીઓની સળંગ નોકરી ગણવી તેમજ રેવન્યુ અને તલાટી કમ મંત્રીના પગારને સરખો ગણવો જે બાબતે માંગણી ન સંતોષાય હોવાથી અમોએ આજે કાળી પટ્ટી ધારણ કરી બપોર પછીની સી.એલ.મુકી સરકાર સામે વિરોધ વ્યકત કર્યો છે અને આ માંગણીઓ બાબતે કોઈ નકકર કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો અમો આગળ વધુ આંદોલનના કાર્યક્રમ આપીશું. હાલ આજે અમોએ કેશોદ મામલતદારને માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે.
Trending
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો