સાવ પારીવશ વડિલો કે જેની સેવા ચાકરી ક૨વાવાળુ પણ કોઈ ન હોય, નિરાધા૨ હાલતમાં પોતાનુ જિવન વ્યતિત ક૨તા હોય કે પોતાની પીડાને લઈને દ૨૨ોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનશીબ પ્રાર્ના ક૨તા હોય તેવા વડિલો અને અન્ય જરૂરીયાત મંદ ૨પ૦ વડીલોને નિ:શુલ્ક આશ્રય આપતા રાજકોટનાં સદભાવના વૃધ્ધાશ્રમને પિતૃઓના શ્રાધ્ધપક્ષ્ા નિમિતે વૃધ્ધાશ્રમના વડીલો માટે અનુદાન આપવા વિનંતી ક૨વામાં આવી છે. સદભાવના વૃધ્ધાશ્રમને દાન માટે (સવા૨નો નાસ્તો રૂા.૧,પ૦૦/-, ચા-પાણી રૂા.પ૦૦, સાદુ ભોજન રૂા. ૨,પ૦૦/-, મીષ્ટાન ભોજન રૂા. પ,૦૦૦/-સાદુ ભોજન આખો દિવસ રૂા. ૭,૦૦૦/-, આખા દિવસનો સંપૂર્ણ ખર્ચ રૂા. ૧૦,૦૦૦/-, આજીવન તિથી યોજના રૂા. પ૧,૦૦૦/-) અવા અન્ય કોઈ નાની મોટી ૨કમ આપી શકાય છે. સંસને મળતુ દાન આવક્વેરા મુક્તિ પ્રમાણપત્ર ધરાવે છે. અનાજ કે વસ્તુના સ્વરૂપમાં પણ દાન આપી શકાય છે. દાતાઓ સહયોગ રાશી આપવા માટે ફોન ક૨શે તો તેઓના ઘ૨ કે ઓફિસી દાન સ્વીકા૨વાની પણ વ્યવસ કરાઈ છે.
દાન અંગેની વિશેષ્ જાણકારી માટે મો. ૮પ૩૦૧૩૮૦૦૧ તથા મો. ૮૦૦૦૨૮૮૮૮૮ પ૨ સંપર્ક ક૨વા સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.