અપૂર્વા અરોરા એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે હિન્દી, ગુજરાતી, પંજાબી અને કન્નડ ફિલ્મોમાં દેખાય છે. તે વિવિધ વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. અપૂર્વા એ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના હોટ ફોટોસ અપલોડ કરિયા છે. જેમાં તે કાતિલ અદાઓ માં જોવા મળી છે.