વિદ્યાર્થી અને ખેડૂતોને બે કાંઠે વહેતી નદી પાર કરીને જવુ પડતુ હતુ

ઉના તાલુકાના ઉમેજ ગામે ગ્રામજનોએ અને સરપંચો દ્વારા  એક બેઠો પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને જે વર્ષો જૂની સમસ્યા નું નિરાકરણ કરવામાં આવ્યું અને જ્યારે ચોમાસાની ઋતુમાં વરસાદ અને નદી પાર કરીને ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ નદી માં ઉતરીને સામે કાંઠે જવું પડતું અને જ્યારે વધારે પાણી હોય ત્યારે બાળકોનું શિક્ષણ પણ બગડી ગયું હતું અને જ્યારે જ્યારે નદીમાં પૂર આવે છે

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 7

ત્યારે આ સમસ્યા હંમેશા માટે રહેતી હોય છે ત્યારે આ સમસ્યાનો નિરાકરણ નથી આવતું સરકારને અનેક રજૂઆત કરવા છતાં પણ તેનું અમલીકરણ કરવામાં આવતું નથી ત્યારે આજે પણ લોકો અનેક ગ્રામજનો નદી પાર કરીને જવું પડતું હોય છે ત્યારે ગ્રામજનોના બે કાંઠે વહી જતી નદીને પાર કરી જવું  પડતું  હોય છે. ત્યારે ઉના તાલુકાના ગામડાઓ આવે છે જે નદી પાર કરી ને જાય છે  તેઓએ પણ  તેની પણ અનેક રજૂઆતો હોય છે અને ચોમાસા ઋતુ દરમિયાન તેનો સામનો કરવો પડે છે ત્યારે ઉમેજ ગામે એક  પ્રેરણા શું કામ કર્યું છે તેમાં ઉમેજ ગામના સરપંચ મનસુખભાઈ ગોહિલ તેમજ આમ ભાઈ વાળા ગોલન ભાઈ ચાવડા તથા ગામના આગેવાનો આ કામ સારીરીતે પૂર્ણ કર્યું હતું અને એક સારો દાખલો બેસાડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.