જ્યારે પણ તમે ઊધરશી પરેશાન ાવ છો અવા તમારું ગળું ખરાબ હોય છે તો તરત જ તમારા ઘરના લોકો તમને હળદરનું દૂધ પીવાનું કહે છે. એને પીવું કોઇ સરળ કામ હોતું ની. પરંતુ તમારે મન મનાવીને એવું કરવું પડે છે. આ ઉપરાંત કંઇ વાગવા પર પણ ભારતમાં હળદર લગાવીને એને બરોબર કરવામાં આવે છે.

પરંતુ એક સંશોધનમાં ચોંકાવનારી વાત સામે આવી છે. એ સંશોધન અનુસાર હળદરમાં કોઇ પણ ફાયદાકારક તત્વ હોતું ની. એટલે કે તમને ઘણા સમયી મૂર્ખ બનાવવામાં આવી રહ્યા હતા.

અત્યાર સુધી હળદરને એની અંદરી મળી આવતા એક કમ્પાઉન્ડ કરક્યૂમિનના કારણે એક દવાની જેમ જોવામાં આવતી હતી. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે કરક્યૂમિન એક અનસ્ટેબલ, રિએક્ટિવ અને નોન બાયોઅવેલેબલ કમ્પાઉન્ડ હોય છે જેનાી દવા બનાવવામાં મદદ મળી શકે છે. પરંતુ એક સંશોધન અનુસાર હળદરમાં એટલા બધા પણ તત્વો મળી આવતા ની કે જે તમારી બીમારીને ઠીક કરી શકે. પરંતુ તેમ છતાં ફણ તમારા ખાવામાં એનો સમાવેશ કરો છો. તાજેતરમાં જ હળદર પર ટ્રાયલ કરવામાં આવ્યો તો એના સારા પરિણામ જોવા મળ્યા નહીં.

સંશોધનમાં જાણવા મળ્યું કે કરક્યૂમિન જ્યારે બ્રેક ડાઉન ાય છે તો એ અલગ અલગ કેમિકલ્સમાં બદલાઇ જાય છે જેમની પોતાની એક પ્રોપર્ટી હોય છે. એવામાં એ કેટલાક બીજા કેમિકલ્સ સો મિક્સ ઇ જાય છે અને એનાી યેલા ફાયદાનો શ્રેય હળદરના નામ પર ઇ જાય છે. સો એની પર જ્યારે અલટ્રાવાયલેટ કિરણો નાંખવામાં આવ્યા તો એ ફ્લોરોસન્ટ કલરમાં બદલાઇ જાય છે. એનાી લોકોને લાગે છે કે જેમકે કોઇ કેમિકલ પ્રોટીનની સો રિએક્ટ કરી રહ્યું છે.

હવે પ્રશ્ન એમ ાય છે કે જ્યારે ગળું ખરાબ હોય ત્યારે હળદર વાળુ દૂધ કેવી રીતે કામ કરે છે? એની પર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવા સમયે લોકો પોતાના પર વધારે ધ્યાન આપે છે. એ લોકા ગરમ દૂધ પીવે છે અને બીજી રીતે પોતાને આરામ પણ પહોંચાડે છે અને એમને લાગે છે કે એમને હળદરના દૂધએ ફાયદો પહોંચ્યો છે. પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે હળદરમાં કેટલાક તત્વો એવા જરૂરી મળી આવી છે જેનાી બીમારીઓને બરોબર ઠીક કરી શકાય છે પરંતુ આ ઉપર વધારે રિસર્ચ કરવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.