- અમેરિકાના વિકાસ દરની વૃદ્ધિ, સંરક્ષણ અને વેપારમાં હરીફોને હંફાવવામાં માનતા રૂબિઆના વધતા જતા પ્રભાવથી ચીન સહિતના હરીફોની ચિંતા વધી
અમેરિકા ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સામે પૂરે તરી રાષ્ટ્રપતિ બનવાની મહચ્છા પૂરી કરવામાં સફળ ડોનાલ્ડ ટ્રમ્પ ના શાસનકાળમાં અમેરિકા અનેક ક્રાંતિકારી પગલાં ભરે તેવી શક્યતા વચ્ચે ટ્રમ્પ સરકારમાં સેનેટર તરીકે જોડાનાર અને ચીનના માનવ અધિકાર ઉલઘનના પગલાઓ સામે ખુલ્લમ ખુલ્લા વિરોધ કરનાર માર્કો રૂપિયા વોલ્ટ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ની સંભવિત નિમણૂકથી અમેરિકા અને ચીન વચ્ચે નું અંતર વધે અને ઘર્ષણ થાય તેવી શક્યતા જોવાય રહી છે માર્ક રૂબિયા ની રાષ્ટ્રીય સલાહકાર તરીકે નિમણૂક થી વિદેશનીતિમાં મહત્વપૂર્ણ ફેરફારના સંકેતને ચીનના પ્રમુખ જિંનં પિંગ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ને મોટી અસર કરશે..
રાષ્ટ્રીય સલાહકાર તરીકે વોલ્ટની નિમણૂક બાદ યુક્રેન ની સહાય રશિયા ઉત્તર કોરિયા વિવાદ માં અમેરિકાની ભૂમિકા મધ્ય પૂર્વમાં ઈરાન સમર્થિત આંતકવાદી પ્રવૃત્તિઓ સામે ઇઝરાયેલ અને સાથી દેશો ને સંરક્ષણ હમાસ હિજબુલ્લા વચ્ચેના કરાર તેવી અનેક આંતરરાષ્ટ્રીય બાબતોમાં જ્યાં સુધી અમેરિકાની ભૂમિકા ની વાત છે ત્યાં સુધી વોલ્ટ ની વર્ણીથી ખૂબ જ અસર થશે
ત્રણ ત્રણ સુધી ફ્લોરીડા રિપબ્લિકન કોંગ્રેસ મેન તરીકે સેવા આપનાર વોલ્ટને લશ્કરી રણનીતિના નિષ્ણાત માનવામાં આવે છે તેમણે કોરોનાની ઉત્પતિ અનેચીનમાંયુઇગ્ર મુસ્લિમોની સારવારમાં ભેદભાવ નો મુદ્દો જગત સમક્ષ મૂક્યો હતો હવે ચીન ઈરાન ક્યુબા અંગેની અમેરિકાની નીતિમાં વોલ્ટની હાજરી ની અસર જોવા મળશે.
ટ્રમ્પ શાસન અમેરિકાની રાજનીતિમાં મોટો બદલાવ લાવશે
ડોનાલ્ડ ટ્રમ્પ ની બીજી ઇનિંગ અમેરિકાના રાજદ્વારી ઇતિહાસમાં ઘણી બધી પરિવર્તન ની શરૂઆત કરશે ટ્રમ્પેટ તેમની અગાઉની સરકારના શક્તિશાળી અધિકારીઓને ફરીથી જવાબદારીઓ સોંપવાનો નિર્દેશ આપ્યો છે અમેરિકા અને ચીન વચ્ચેના કોલ્ડ વોર વેપાર યુદ્ધ વધુ આક્રમકતાથી રડાશે ટ્રમ્પ માટે અમેરિકાના જીડીપીના દર ઉંચા લઈ જવા મહત્વના છે ત્યારે અમેરિકામાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસ માટે તે ગમે તેવા આંકરા નિર્ણય લેશે અને તેમાં પ્રથમ ટાર્ગેટ ચીનના વિકાસને રોકવાનું હશે
ટ્રમ્પ પ્રથમ સતાકાળના અધૂરા કામો પૂરા કરવા વધુ સક્રિય બનશે
અમેરિકાના પ્રમુખ પદ ની ચૂંટણીમાં વિજય બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ સતા કાળ ના અધૂરા કામો પૂરા કરવા માટે વધુ ધ્યાન આપશે અગાઉ બેજિંગ સામેના આક્રમક વલણ મુજબ ની બીજી વાર રણનીતિ અમલમાં મુકાય તેવું દેખાઈ રહ્યું છે જેવા તેવા સાથે તેવાના ડોનાલ્ડ ટ્રમ્પના સ્વભાવ માં ચીન સાથેના વેપાર કરારમાં પણ અમેરિકા આંગળી પર આંગળી મુકશે 200 મિલિયન ડોલર ના અમેરિકન માલ ખરીદવાની ચીન ઉપર ફરજ પડાશે ચીનની ચીજ વસ્તુ પર 60 ટકા ની ડ્યુટી ચીનની નિકાસ અર્થવ્યવસ્થા પર મોટો પડકાર ઊભો કરશે.
રૂબીઓને મહત્વના પદ ભાર સામે ચીનની ચિંતા વધી
ટ્રમ્પ સરકારમાં સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક પામનાર રૂબીઓ રાપદ ભાર અંગે પીપલ્સ લીબ્રેશન આર્મી ના પૂર્વ ઇન્ચાર્જને બેઝિગ ગ્રાન્ડ વ્યુ ઇન્સ્ટિટયૂટમાં અમેરિકન બાબતોના સંશોધક ડિરેક્ટર જુ જુએ જણાવ્યું હતું કે જો રૂબી યો નેજ્ઞ રાષ્ટ્રીય સલાહકાર તરીકેની જવાબદારી પપ્પા માં આવશે તો ચીન અને અમેરિકાના રાજ દ્વારી સંબંધો અને મોટી અસર થશે અને એક દુ સપના સાચું પડવા જેવી સ્થિતિ ઊભી થશે. તાજેતરના યુએસ ચૂંટણી પ્રચાર દરમિયાન, વોલ્ટ્ઝે પૂર્વ પેન્ટાગોન વ્યૂહરચનાકાર મેથ્યુ ક્રોનિગ સાથે સહ-લેખિત અર્થશાસ્ત્રીમાં એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં દલીલ કરવામાં આવી હતી કે અમેરિકાએ તાઈવાન તરફના ચીનના આક્રમણને રોકવા માટે તેની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવી જોઈએ. “અમેરિકા તાઇવાન પર ચીનના હુમલાને નકારવા માટે સશસ્ત્ર દળોનું નિર્માણ કરી રહ્યું નથી,” તેઓએ લખ્યું. વોલ્ટ્ઝ અને તેના સાથીઓ દલીલ કરે છે કે વોશિંગ્ટને તેના સંરક્ષણ-ઔદ્યોગિક આધારને પુનજીર્વિત કરવું જોઈએ અને સંરક્ષણ ખર્ચમાં વધારો કરવો જોઈએ, જે વલણ બેઇજિંગમાં નેતાઓને ચિંતામાં મૂકી દીધા છે.