હિમાચલના કિન્નોર વિસ્તારમાં આજે વહેલી સવારથી શરૂ થયેલી ભૂસ્ખલનની ઘટનાઓમાં મોટી જાનહાનીના અહેવાલો મળી રહ્યા છે ચાલુ ટ્રાફિકમાં રસ્તા પર ધસી આવેલી ભેખડો ના કાટમાળમાં પેસેન્જર 200 સહિતના વાહનો ફસાઇ ગયા હોવાથી બચાવ રાહત કામગીરી માં યુદ્ધના ધોરણે તંત્ર લાગી ગયું છે પ્રાથમિક તબક્કે આ ઘટનાઓમાં મોટી જાનહાનિની આશંકા સેવાઈ રહી છે
હિમાચલ પ્રદેશના વિસ્તારમાં નીગાસોર અને ચોરા વચ્ચે હાઇવે ઉપર ભૂખરો હસી પડતા પેસેન્જર બસો મોટરો અને રાહદારી વાહનોફસાઈ ગયા હોવાથી બચાવ રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વરસાદી ઝાપટાના કારણે ભેખડો પર પાણીના પર આવી પરિસ્થિતિ વચ્ચે આજે મોર વિસ્તારમાં પર્વતો પરથી એકા એ ધરતી ખસવા લાગી હોય તે રીતે ભેખડો જમીન ઉપર ધરાશાયી થવા લાગી હતી.
આ દરમિયાન કેટલાક રહેણાક વિસ્તારો અને હાઈવે પર ભેખડો ધસી પડવાથી મુસાફરો ભરેલા વાહનો ધૂળ અને કાદવ માં ફસાઈ ગયા હતા પ્રાથમિક ધોરણે હજુ કોઇ જાનહાનિના અહેવાલ નથી પરંતુ અનેક લોકો ભૂખરો ની કાટમાળમાં ફસાયેલા હોવાથી જ્યારે બચાવ-રાહત કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ જશે ત્યારે સંભવિત રીતે થયેલા લોકો મોટી સંખ્યામાં મોતને ભેટ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.